ફ્રાંસે વિદૃેશ નીતિના મામલામાં હંમેશા ભારતન્ો સમર્થન આપ્યું છે અને પડોશી દૃેશો સાથે ભારતના ‘સંબધોમાં દૃખલ કરી નથી, બન્ને દૃેશો પરસ્પર જટિલ પ્રશ્ર્નો પર હંમેશા સકારાત્મક વલણ રાખે છે
ભારત- અમેરિકા વેપાર સમજૂતીની ચર્ચા તથા ફ્રાન્સ- અમેરિકા વચ્ચે તણાવ થયો હોવાની વાતો વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએએલ મેક્રોનો ભારતનો પ્રવાસ અત્યંત મહત્વપ્ાૂર્ણ છે.
અલબત્ત મેક્રોના આ ત્રણ દિૃવસના ભારતના પ્રવાસનું આયોજન દૃેશની આર્થિક રાજધાની મુંબઇથી થઇ હતી જ્યાં ત્ોમણે વડાપ્રધાન સાથે લોકભવનમાં ચાલી રહેલા ભારત-ફ્રાંસ ઇયર ઓફ ઇનોેવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન તથા ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રો બન્નેની હાજરીમાં બન્ને દૃેશો વચ્ચે ડિફેન્સ, ટેકનોલોજી, ઇનોવેશન તથા એર્નજી સ્ોકટરમાં ૨૦થી વધુ સમજૂતિઓ પર સહમતિની ઘોષણા કરવામાં આવી હતી. આથી આ સમજૂતી કરવામાં આવતા બન્ને દૃેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદૃારી વધુ મજબ્ાૂત થશે બન્ને ટોચના ન્ોતાઓએ કર્ણાટકમાં એસ. ૨૫ હેલિકોપ્ટર એસ્ોમ્બલી લાઇનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. કહેવાય છે કે, એસ ૨૫ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની ઉચાઇ સુધી ઉડી શકે ત્ોવી ક્ષમતાવાળુ એક માત્ર હેલિકોપ્ટર છે આ હેલિકોપ્ટરનું નિર્માણ ભારતમાં થશે.
યુરોપમાં ફ્રાંસ ભારતનું મહત્વનું વ્યુહાત્મક સહયોગી છે. વર્ષ ૧૯૪૭માં આઝાદૃી મળ્યા પછી બન્ને દૃેશો વચ્ચે રાજકીય સંબંધોની શરૂઆત થઇ હતી. રાજકીય સંબંધોનો પાયો રખાયા બાદૃ બન્ને દૃેશોએ પરસ્પર સંબંધોમાં સુધારો કર્યો હતો.
ખાસ કરીન્ો જનરલ દૃી હોલના શાસન દૃરમ્યાન જાન્યુઆરી ૧૯૯૮થી બન્ને દૃેશો વચ્ચે રણનીતિવાળા સંબંધોની શરૂઆત થઇ હતી એ વેળા ફ્રાંસ પ્રથમ પશ્ર્ચિમનો દૃેશ હતો જેની સાથે ભારતન્ો વ્યુહાત્મક ભાગીદૃારી થઇ હતી. વર્ષ ૧૯૯૮માં અટલ બિહારી વાજપ્ોયીના ન્ોત્ાૃત્વવાળી સરકારના સમયમાં ભારત્ો જ્યારે પરમાણું પરિક્ષણ કર્યું હતું ત્યારે ફ્રાંસ એક માત્ર પશ્ર્ચિમનો દૃેશ હતો જેણે અમેરિકાની વિરૂધ્ધ જઇ ભારતન્ો સાથ અને સરકાર આપ્યો હતો.
તત્કાલીન રાષ્ટ્રપતિ જૈકસ શિશકે અમેરિકાના પ્રતિબંધોન્ો ફગાવી ભારતના પરમાણું પરિક્ષણન્ો સમર્થન આપ્યું હતું. અમેરિકાના પ્રતિબંધોથી જ્યારે દૃુનિયાના ઘણા બધા દૃેશોએ ભારતનો હથિયાર વેચાણ કરવાનું બંધ કર્યું હતું ત્યારે ફ્રાંસ્ો ભારત માટે પોતાનું હથિયાર માર્કેટ ખુલ્લુ મુક્યું હતું. રફાલ લડાકુ વિમાન તથા સ્કાર્પિયન સબમરીન સોદૃો કર્યા પછી ફ્રાંસ (રશિયા) પછી ભારતનું બીજું સૌથી મોટું રક્ષા સપ્લાયર બન્યું હતું. ફ્રાંસ પ્રથમ એવો દૃેશ છે જેની સાથે મળીન્ો ભારત્ો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત કરી હતી. બન્ને દૃેશ નવીનીકરણના ઊર્જા ક્ષેત્રમાં સાથે કામ કરી રહૃાા છે. મુખ્ય વાત આ છે કે, ફ્રાંસ્ો વિદૃેશ નીતિના મોરચામાં હંમેશા ભારતનું સમર્થન કર્યું છે અને પડોશી દૃેશો સાથે ભારતના સંબધના મામલામાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી. આથી ટૂંકમાં કહેવામાં આવે ત્ો બન્ને દૃેશો માત્ર વ્યુહાત્મક રીત્ો ભાગીદૃાર થયા નથી. પરંતુ જટિલ મુદ્દા પર પરસ્પર સમર્થન કરી રહૃાા છે. બન્ને દૃેશ ઇન્ડો-પ્ોસિફિક ક્ષેત્રમાં ચીનના પ્રભાવન્ો નિયંત્રિત રાખવા માટેની રણનીતિ બનાવી છે. ત્ોના પર કામ કરી રહૃાા છે. આથી આવા સમયે જ્યારે હિન્દૃ પ્રશાંત ક્ષેત્રમાં ચીનનું પ્રભુત્વ વધી રહૃાં છે ત્યારે મેક્રોના ભારત પ્રવાસ દૃરમ્યાન સંરક્ષણ ક્ષેત્રમાં જે મહત્વપ્ાૂર્ણ સમજૂતી થઇ છે ત્ોમાં ૧૧૪ રાફેલ લડાયક વિમાનોની ખરીદૃીના સોદૃાન્ો અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના વ્યકત કરી ચૂકાઇ છે.
ભારત સરકારે વાયુસ્ોના માટે ૧૧૪ વધારાના લડાયક વિમાનની ખરીદૃી માટે ૩.૨૫ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવન્ો મંજૂરીની મહોર મારી છે. આ તાજેતરના વર્ષોમાં સૌથી મોટો સંરક્ષણ ક્ષેત્રે સોદૃો છે. આ સોદૃો કરવાથી ભારતની વાયુ સ્ોનાની તાકાતમાં નોંધાપાત્ર વધારો થશે તથા ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે વિવિધ ઉત્પાદૃનો જે થઇ રહૃાા છે ત્ોન્ો વેગ મળશે. આ વર્ષે મૈક્રો ‘હોરાઇઝત ૨૦૪૭ રોડમેપ મુજબ ભારત- ફ્રાંસ વચ્ચે વ્યુહાત્મક ભાગીદૃારીન્ો મજબ્ાૂત કરવા આવ્યા હતા વર્ષ ૨૦૪૭માં ભારત-ફ્રાંસ વચ્ચે રાજકીય સંબંધો માટે શતાબ્દૃીનું વર્ષ છે. જુલાઇ ૨૦૨૩માં વડાપ્રધાનના ફ્રાંસ પ્રવાસ દૃરમ્યાન આ રોડમેપ ત્ૌયાર કરવામાં આવ્યો હતો. જે રીત્ો મોદૃી-મૈક્રોના સંયુકત વકતવ્યમાં ભારત-ફ્રાંસ રણનીતિ ભાગીદૃારીન્ો ‘વિશેષ રણનીતિ ભાગીદૃારીના સ્તરે લઇ જવાની વાત કરવામાં આવી છે આથી જાહેર થાય છે કે, બન્ને ન્ોતાઓ રોડમેપન્ો લઇ ગંભીર છે. માર્ચ ૨૦૧૮માં જ્યારે મેક્રો ભારતમાં આવ્યા હતા ત્યારે ત્ોમણે જણાવ્યું હતું કે, નવી દિૃલ્હી બ્રિટનન્ો યુરોપના પ્રવેશ દ્વાર તરીકે ઉપયોગ કરવાનૌ બદૃલે ફ્રાંસન્ો યુરોપમાં ભારતન્ો સૌથી સારો સાથીદૃાર સમજે એ વખત્ો મૈક્રોએ કહૃાું હતું કે, યુરોપમાં બ્રિટન તમારો ઐતિહાસિક ભાગદૃીર રહૃાો છે. અને હવે ફ્રાંસ નવો ભાગીદૃાર બન્ો.
