રશ્મિકા મંદૃાના અને વિજય દૃેવરકોંડા લગ્નના બંધને બંધાયા

ઘણા સમયથી જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા ચાલી રહી હતી તે રશ્મિકા મંદૃાના અન્ો વિજય દૃેવરકોંડા આજે લગ્નના બંધને બંધાયા હતા. વર-વધૂ બનેલા રશ્મિકા મંદૃાના અને વિજય દૃેવરકોંડાએ પોતાની લગ્નની પ્રથમ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દૃીધી છે. સોશિયલ મીડિયા પર હવે વિરોશના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. બંનેએ લગ્નની ખાસ તસવીરો શેર કરી ચાહકોને ટ્રીટ આપતા ખાસ પોસ્ટ શેર કરી.

રિલેટેડ ન્યૂઝ