ઘણા સમયથી જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા ચાલી રહી હતી તે રશ્મિકા મંદૃાના અન્ો વિજય દૃેવરકોંડા આજે લગ્નના બંધને બંધાયા હતા. વર-વધૂ બનેલા રશ્મિકા મંદૃાના અને વિજય દૃેવરકોંડાએ પોતાની લગ્નની પ્રથમ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દૃીધી છે. સોશિયલ મીડિયા પર હવે વિરોશના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે. બંનેએ લગ્નની ખાસ તસવીરો શેર કરી ચાહકોને ટ્રીટ આપતા ખાસ પોસ્ટ શેર કરી.
રિલેટેડ ન્યૂઝ
-
ભારત-ઇઝરાયેલ વચ્ચે રક્ષા, કૃષિ, ટેકનોલોજી સહિત અન્ોક ક્ષેત્રોમા કરાર
ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામા આવશે:વડાપ્રધાન જેરુસલેમ ખાત્ો વડાપ્રધાન મોદૃી અન્ો પીએમ ન્ોતન્યાહૂ વચ્ચે યોજાયેલી... -
પત્રકારત્વમાં આગવી ઓળખ ઉભી કરનાર… જમાવટના દેવાંશી જોષીને આવતીકાલે મોરારિબાપુના હસ્તે નચિકેતા એવોર્ડ અર્પણ
લેખક-પત્રકાર નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાશે એવોર્ડ પત્રકાર, લેખક અને વક્તા સ્વ. નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે... -
એન્થ્રોફીકસ કલાઉડ કોવર્ડ ભારતીય આઈટી કંપનીની બ્રેડ બટર છીનવી લે તેવો ભય IT શેરોમાં કડાકાએ LIC અને મ્યુચ્યુઅલ ફંડના રૂા.1.20 લાખ કરોડ ધોઈ નાંખ્યા
એલઆઈસીએ એક મહિનામાં રૂા.43318 કરોડ મ્યુચ્યુઅલ ફંડોએ રૂા.74666 કરોડની નુકશાની કરી: નિફટી-આઈટી ઈન્ડેકસ 21 ટકા તૂટતા...
