ઇરાની મીડિયાએ કરી પુષ્ટિ:ઇરાનમાં ૪૦ દિવસનો શોક જાહેર

ઇઝરાયેલ-અમેરિકા અન્ો ઇરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં ઇરાનના પાટનગર ત્ોહરાનમાં ઇઝરાયેલ-અમેરિકાએ કરેલી એરસ્ટ્રાઇકમાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામન્ોઇ ત્ોમજ ત્ોમના પુત્ર-પુત્રવધૂ અને પુત્રી, રક્ષામંત્રી સહિત કેટલાક ટોચના ન્ોતાઓના મોત થતા બંન્ો પક્ષે યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. રવિવારે સાંજે ઇરાન્ો ઇઝરાયેલ પર કરેલા મિસાઇલ હુમલામાં ૮ લોકોના મોત થયા છે. ખામન્ોઇનું મોત થતાં ઇરાન ઉપરાંત અન્ય મુસ્લિમ દૃેશોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. તસવીરોમાં ઉપર ડાબ્ોથી ખામન્ોઈના મોતના વિરોધમાં ઇરાનના પાટનગર ત્ોહરાનમાં ઇન્ધીલાબ સ્કવેર પર હજારો લોકો એકત્ર થઈ દૃેખાવો કરી રહૃાા છે. જેમાં એક મહિલા ખામન્ોઈની તસવીર વાળુ પોસ્ટર હાથમાં પકડીન્ો રડી રહી છે. ઇરાન્ો આખી રાત્રિ ઇઝરાયેલની રાજધાની ત્ોલઅવીલ પર કરેલા હવાઇ હુમલાઓથી ક્ષતિગ્રસ્ત થયેલી ઇમારજતોન્ો લોકો જોઈ રહૃાા છે. ઇરાનના પાટનગર ત્ોહરાનમાં હજારો લોકો ઇરાની ધ્વજ સાથે એકત્ર થઈ ખામન્ોઈની હત્યાના વિરોધમાં દૃેખાવો કરી રહૃાા છે. નીચેની તસવીરમાં ડાબ્ોથી ઇઝરાયેલ-અમેરિકાએ ત્ોહરાનમાં કરેલા હવાઈ હુમલા બાદૃ ઇમારતોમાંથી ધુમાડા નીકળી રહૃાા છે. ઇરાન્ો બહેરનની રાજધાની મનામામાં કરેલી એરસ્ટ્રાઇકથી ક્ષતિગ્રસ્ત થયેલી ક્રાઉન પ્લાઝા હોટેલ બહાર સુરક્ષા દૃળો અન્ો સિવિલ ડિફેન્સ વર્કર્સ ઉભેલા નજરે પડે છે. અંતિમ તસવીરમાં ઇરાન્ો ઇઝરાયેલની રાજધાની ત્ોલઅવીલ પર કરેલા બ્ોલાસ્ટિક મિસાઇલ હુમલાના પગલે સાયરન વાગતા ઇઝરાયેલી લોકો એક પબ્લિક શેલ્ટરમાં દૃોડી આવીન્ો આશ્રય લઈ રહૃાા છે.

ઇરાન સાથે સંઘર્ષમાં ૩ અમેરિકી સ્ૌનિકોના મોત: પાંચ ઇજાગ્રસ્ત

ઇરાનના પાવર સ્ોન્ટર પર ઇઝરાયેલનો ભીષણ હુમલો:અનેક બિર્િંલ્ડગો ધ્વસ્ત

મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદૃ હવે ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના ૈંઇય્ઝ્ર તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટિ કરી દૃેવામાં આવી છે.
ખામન્ોઈના મોત બાદૃ ઇરાન વધઉ આક્રમક બન્યું છે. ઇઝરાયેલના પાટનગર ત્ોલઅવીવમાં મિસાઇલ હુમલો કરતા ૮ ઇઝરાયેલીના મોત થયા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતા જણાવ્યું કે, “ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક હવે નથી રહૃાો.” ટ્રમ્પે દૃાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી. ટ્રમ્પે આને ઈરાની જનતા માટે સ્વતંત્રતાની સૌથી મોટી તક ગણાવી છે.
ઈરાની ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવી (ઁિીજજ ્ફ) એ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે. આ જાહેરાત બાદૃ ઈરાનમાં ૪૦ દિૃવસના જાહેર શોકની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદૃોસ્ત કરી દૃેવામાં આવ્યું છે અને તેમનો મૃતદૃેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.
ટ્રમ્પે દૃાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (ૈંઇય્ઝ્ર), સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી (ૈંદ્બદ્બેહૈંઅ) માંગી રહી છે. ટ્રમ્પે સૈનિકોને સંદૃેશ આપતા કહૃાું કે, “અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી માત્ર મોત જ મળશે.” તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દૃેશભક્તો સાથે મળીને દૃેશને ફરીથી બેઠો કરવામાં મદૃદૃ કરશે.
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યુહાત્મક સ્થળો પર બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે. માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર ઈસ્લામી ક્રાંતિના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનું મોત શનિવારે સવારે થયેલા હુમલામાં થયું છે. આ સાથે જ ઈરાન દ્વારા એ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે કે હુમલામાં ખામેનેઈની દૃીકરી, જમાઈ અને પૌત્રીનું પણ મોત થયું છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો નેતાના નિવાસસ્થાને આવેલા કાર્યસ્થળ પર થયો હતો જેમાં તેઓ શહીદૃ થયા છે. ઈરાનમાં અલી ખામેનેઈના મૃત્યુ બાદૃ ૪૦ દિૃવસના સાર્વજનિક શોકની ઘોષણા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલ એ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો. જેમાં ઈરાનમાં ૩૦ જગ્યાઓએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી અને કેટલાક દૃેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલા થયા હતા.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સના જણાવ્યાનુસાર હુમલો થયો ત્યારે ખામેનેઈ તેના કાર્યસ્થળ પર હાજર હતા. જ્યાં તેઓ શહિદૃ થયા. ખામેનેઈના મોતની પુષ્ટિ કરતાં ઈરાન તરફથી સ્પષ્ટ સંદૃેશ આપવામાં આવ્યો છે કે આવનારા દિૃવસોમાં રાષ્ટ્રના મહાન નેતાના નિધનનો બદૃલો લેવામાં આવશે. ખામેનેઈના નિધનથી તેમના માર્ગ પર ચાલવાનો સંકલ્પ વધારે મજબૂત થયો છે. ઈરાન તરફથી સ્પષ્ટ શબ્દૃોમાં કહેવામાં આવ્યું છે કે તે આ ઘટના માટે જવાબદૃાર લોકોને કઠોર દૃંડ આપશે.
ઈરાન હવે વધુ આક્રમકતાથી જવાબ આપશે. ઈરાનમાં મૃત્યુઆંક ૨૦૦ને વટાવી ગયો છે. ઈરાની મીડિયા અનુસાર, ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ૨૦૧ લોકો માર્યા ગયા છે, જેમાં આશરે ૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેહરાન પરના હુમલા બાદૃ, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. મધ્ય તેહરાનના યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમહુરી વિસ્તારોમાં અનેક મિસાઇલો પડી. રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે તેહરાનમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. દૃરમિયાન, ઇરાને તેનું એરસ્પેસ ક્ષેત્ર બંધ કરી દૃીધું છે. દૃેશભરમાં મોબાઇલ ફોન સેવાઓ બંધ કરી દૃેવામાં આવી છે. ઇઝરાયલી હુમલા બાદૃ દૃક્ષિણ તેહરાનના એક વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
ઇઝરાયલ પરના હુમલા બાદૃ ઇઝરાયલમાં પરિસ્થિતિ તંગ બની ગઈ છે. ઇઝરાયલ સંરક્ષણ દૃળો (ૈંડ્ઢહ્લ) એ અહેવાલ આપ્યો છે કે, સમગ્ર દૃેશમાં સાયરન વગાડવામાં આવ્યા હતા.
વધુમાં, મોબાઇલ ફોન પર અગાઉથી ચેતવણીઓ મોકલવામાં આવી હતી, જેમાં લોકોને સલામત સ્થળોની નજીક રહેવાની વિનંતી કરવામાં આવી હતી. ઇઝરાયલ પણ તેના હવાઈ ક્ષેત્રને બંધ કરી રહૃાું હોવાના અહેવાલ છે.
ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી કે દૃેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે, જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
ઇઝરાયલે ૨૦૦ ફાઇટર જેટનો ઉપયોગ કરીને હવાઈ હુમલો કર્યો.ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, તેણે તેના ઇતિહાસમાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે.
આ કાર્યવાહીમાં આશરે ૨૦૦ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ૫૦૦ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
જયશંકરે કતાર, બહેરીન, યુએઈ અને કુવૈતના વિદૃેશ મંત્રીઓ સાથે વાત કરી. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે, ભારતના વિદૃેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન, યુએઈ, કુવૈત અને બહેરીનના વિદૃેશ મંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી.
(અનુસંધાન નીચેના પાન્ો)

રિલેટેડ ન્યૂઝ