નરેન્દ્ર મોદૃી આજે ગુજરાતની મુલાકાત્ો સાણંદૃમાં સ્ોમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે : રોડ શૉનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે તા.૨૮ના રોજ ગુજરાતની એક દિૃવસની મુલાકાત્ો આવી રહૃાા છે.
વડાપ્રધાન ભારતન્ો સ્ોમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે આવતીકાલે સાણંદૃ ખાત્ો માઈક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક એટીએમપી (એસ્ોમ્બલી, ટેર્િંસ્ટગ, માકગ અન્ો પ્ોકેજીંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્ોન્ો લઈન્ો લોખંડી સુરક્ષાનું આયોજન કરાયું છે.
વડાપ્રધાનનો સાણંદૃ ખાત્ો રોડ શૉ પણ યોજાનાર છે. સાણંદૃ જીઆઈડીસી ખાત્ો યોજાનારા આ રોડ શૉ માટે તંત્ર દ્વારા તમામ ત્ૌયારીઓ થઈ ગઈ છે.
અમદૃાવાદૃના સોલા ખાત્ોની જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાત્ો યોજાનારા ગર્ભાશયના મૂખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) સામે રાષ્ટ્રિય એચપીવી રસીકરણ અભિયાનનો વડાપ્રધાન વર્ચ્યુઅલ શુભારંભ કરશે.

રિલેટેડ ન્યૂઝ