રાષ્ટ્રની સુરક્ષા માટે ‘સિવિલ- મિલિટ્રી યુઝનની જરૂર

ભારત્ો પોતાની સંરક્ષણ આવશ્યકતાઓ અન્ો નાગરિક નવીનતાઓ માટે મજબ્ાૂત સંસ્થાગત સ્ોતુ બનવું પડશે. યુનિવર્સિટીઓ, ટેકનીકલ સંસ્થાઓ અન્ો સ્ટાર્ટ અપન્ો સંરક્ષણ યોજનાઓ સાથે જોડવું પડશે

આ વાત કહેવી અતિશયોક્તિ નહીં હોય કે આજે વિશ્ર્વ ક્ષેત્રિય સંઘર્ષ, ટેકનિકલ સ્પર્ધા, આર્થિક રાષ્ટ્રવાદૃ તથા આયાત શ્રૃંખલા ખંડન તરફ ઝડપથી વધી રહૃાું છે.
આથી કોઇપણ દૃેશ માટે માત્ર સ્ૌન્ય બળ અથવા આર્થિક વિકાસ આર્થિક વિકાસ પ્ાૂરતો નથી. સુરક્ષા તથા વિકાસ બન્ને એક સાથે કરવા માટે ‘સિવિલ મિલિટ્રી- ફયુઝન અર્થાત નાગરિક- સ્ૌન્ય મિશ્રણ એક અનિવાર્ય રણનીતિ તરીકે સામે આવ્યું છે.
સિવિલ- મિલિટ્રી યુઝનનો મુળ અર્થ છે નાગરિક ક્ષેત્રમાં ટેકનીકનો વિકાસ, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ તથા માનવ સંસાધન સ્ૌન્યની જરૂરિયાતો પર એક સાથે મળીન્ો એક બીજાના પ્ાૂરક બનીન્ો પરસ્પર દ્રઢતા પ્રદૃાન કરે છે.
આધુનિક સુરક્ષા પડકારો હવે યુધ્ધ સ્થળો પ્ાૂરતા મર્યાદિૃત રહૃાા નથી. આજે સ્પર્ધાનો યુગ સાઇબર સ્પ્ોસ, અંતરિક્ષ, સમુદ્રમાં અવર જવર સ્ાૂચના તંત્ર તથા અર્થવ્યવસ્થા સુધી ફેલાઇ ચૂકી છે. ઓપરેશન િંસદૃૂર તથા રશિયા યુક્રેન સંઘર્ષમાં આ વાત પ્ાૂરવાર થઇ ચૂકી છે કે, આધુનિક સંઘર્ષ હવે સંપ્ાૂર્ણપણે ટેકનીકવાળો થયો છે.
ડ્રોન, એઆઇ, કવોટેમ કોમ્પ્યુટીંગ, સ્ોટેલાઇટ, સાઇબર સુરક્ષા, ડેટા વિશ્ર્લેષણ, તથા શ્રેષ્ઠ દૃૂર સંચાર પ્રણાલી કોઇ પણ દૃેશની સુરક્ષા નક્કી કરે છે આ ટેકનીકોનો વિકાસ મુખ્ય સ્વરૂપ્ો સરકારી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાનો તથા સ્ટાર્ટ અપ અને વ્યવસાયી સંગઠનોમાં હતુું. જો સ્ૌન્ય બળ આ બાબતથી અલગ રહે તો શકયતા એવી રહેલી છે કે, સ્ૌન્ય નવી ટેકનોલોજીથી દૃૂર થશે. ‘સિવિલ- મિલિસ્ટ્રી યુઝના આ અંતરન્ો ઘટાડશે અને નાગરિકો જ્યારે જરૂર પડે ત્યારે સ્ૌન્યના ઉપયોગમાં આવી શકશે.
સંયુકત રાજ્ય અમેરિકા આ બાબતનું શ્રેષ્ઠ ઉદૃાહરણ છે ત્યાં ઘણા સમયથી ખાનગી ઉદ્યોદૃો તથા સંરક્ષણ ક્ષેત્રે સારો સહયોગ રહૃાો છે. બોઇંગ કંપની સામાન્ય વિમાનોની સાથે લડાયક વિમાનો તથા સંરક્ષણ પ્રણાલીઓનો વિકાસ કરા ચે આ મુજબ જનરલ ઇલેકટ્રિક કંપનીના જેટ વિમાનના એન્જિન તથા શ્રેષ્ઠ ટેકનોલોજી નાગરિક તથા સ્ૌન્ય બન્ને ક્ષેત્રમાં ઉપયોગી થાય છે આથી આ બાબત સ્પષ્ટ થાય છે કે, નાગરિક ઉદ્યોગ તથા સ્ૌન્ય આવશ્યકતા સાથે રહે તો ટેકનીકનો વિકાસ થશે સાથે ઔદ્યોગિક વિકાસ પણ થશે.
સિવિલ- મિલિટ્રી ફયુઝન ઘરેલું ઉદ્યોગોન્ો સુરક્ષા પ્રધાન કરશે તથા ઉત્પાદૃન પ્રક્રિયાન્ો જોડીન્ો અન્ય બાબતો પર નિર્ભરતા ઓછી કરીન્ો સંકટના સમયે દૃેશન્ો આત્મનિર્ભર બનાવશે આ સંદૃર્ભમાં ચીનનો અનુભવ જોવો જોઇએ. ચીન્ો સિવિલ- મિલીટ્રી યુઝનન્ો રાષ્ટ્રીય રણનીતિનો ભાગ બનાવ્યો છે.
ચીનમાં યુનિ.ઓ, ખાનગી કંપનીઓ તથા સ્ૌન્ય સંસ્થાઓ વચ્ચે સહયોગમાં વધારો કરવાનો અર્થ આ છે કે, ત્યાંની એવીએશન વિમાનોની સાથે લડાયક વિમાનો તથા ડ્રોનનું નિર્માણ કરે છે.
આ પ્રકારે ચાઇના સ્ટેટ શિપ બિર્િંલ્ડગ કોર્પોરેશન વેપારી જહાજો સાથે સબમરીનો બનાવે છે આ ઉદૃાહરણોથી આ બાબત સ્પષ્ટ થાય છે કે, ચીનમાં નાગરિક ઉદ્યોગ સક્રિય સ્વરૂપ્ો સ્ૌન્ય શક્તિ સાથે જોડાયેલો છે.
સિવિલ મિલિટ્રી ફયુઝન માત્ર ટેકનીકલ તથા ઉદ્યોગ સુધી સિમિત નથી. આ ક્ષેત્ર માનવ સંસાધન સાથે સંકળાયેલો વિષય છે. આજની સુરક્ષા નીતિ એન્જિનિયરો, વૈજ્ઞાનિકો, ડેટા વિષેષજ્ઞો તથા નિતિ વિશ્ર્લેષકો પર આધારિત છે.
જ્યારે નાગરિકો સ્ૌન્ય પરિયોજનાઓમાં યોગદૃાન આપ્ો છે ત્યારે સ્ૌન્યનો અનુભવ નાગરિકોન્ો મળે છે આથી દૃેશની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયા છે. હાલના સમયમાં ભારત માટે સિવિલ મિલિટ્રી- યુઝન જરૂરી છે. ભારત અત્યારે જટિલ સુરક્ષા પડકારોનો સામનો કરી રહૃાું છે તથા બીજી તરફ ઝડપી આર્થિક વિકાસ, રોજગારીનું સર્જન તથા દૃરેક ક્ષેત્રમાં ભારત્ો ટેકનીકલ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી પડશે.
આથી આ તકે પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે કે, ભારત શું કરી શકે છે અને આ બધુ કેવી રીત્ો કરી શકાય સૌથી પ્રથમ ભારત્ો પોતાની સંરક્ષણ જરૂરિયાતો તથા નાગરિકોની સુરક્ષા માટે મજબ્ાૂત સંસ્થાગત સ્ોતુ બનાવવો પડશે. યુનિ.ઓ ટેકનીકલ સંસ્થાઓ તથા સ્ટાર્ટઅપના સંરક્ષણ માટે આ બધાન્ો વિવિધ યોજનાઓ સાથે જોડાણ કરવું જરૂરી છે આથી નવી ટેકનીકો સીધી રીત્ો સ્ૌન્યના ઉપયોગમાં આવી શકશે.
આ માટે સરકારે સ્પષ્ટ નીતિઓ અને લાંબા ગાળાનો રોડમેપ તથા સ્થિર નાણાંકિય સમર્થન આપવું પડશે સાથે ખાનગી ક્ષેત્રની ભૂમિકાન્ો વધુ સક્ષમ બનાવવી પડશે. સંરક્ષણ ઉત્પાદૃનન્ો માત્ર જાહેર ક્ષેત્ર સુધી સિમિત રાખવાની અપ્ોક્ષા ખાનગી કંપનીઓ, લઘુ ઉદ્યોગો તથા સ્ટાર્ટ અપન્ો મોટા સ્તરે તક આપવી પડશે.

રિલેટેડ ન્યૂઝ