ખાવડા નજીક રાજસ્થાન પાર્સીંગની સ્કોર્પીયો કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે ભાવડા પોલીસ સ્ટેશનના રઘુવીરસિંહ જાડેજા, તેજસિંહ એસ.રાજપુત સહિતના સ્ટાફે વોચ ગોઠવીને આરજે 19 યુડી 180પ નંબરની સ્કોર્પીયો કારને અટકાવી હતી. પોલીસ તપાસમાં કારના ચોરખાનામાંથી 37 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રાજસ્થાનના જોધપુરના ચંન્દારામ કરનારામ (ઉ.વ.19)ને કાર અને મોબાઇલ મળી રૂા. 8.37 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ચંદ્રગ્રહણ નિમિત્તે પેલેસ રોડ આશાપુરા મંદીરે બપોરથી રાત્રી સુધી બંધ રહેશે
લાખો ભકતોના આસ્થાનું પરમધામ માં આશાપુરા મંદિર (પેલેસ રોડ) આગામી તા.3જીના મંગળવારે ચંદ્રગ્રહણ નિમિત્તે બપોરે 2-15થી... -
સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં હોળી-ધૂળેટીના ઉત્સવના આયોજનમાં ચંદ્રગ્રહણના લીધે ફેરફાર
ચોથી માર્ચ બુધવારે ધૂળેટી પર્વ-ફૂલડોલ ઉત્સવ ઉજવાશે સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં ચંદ્રગ્રહણના લીધે ચોથી માર્ચે બુધવારે ધૂળેટી... -
ભુજના મદનપુરા ગામે પોલીસ જવાનોએ મગરનું રેસ્કયુ કર્યુ
ભુજના કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવેલા મદનપુરા ગામના વાડી વિસ્તારમાં ચડી આવેલી મગરનું કોડાય પોલીસ સ્ટેશનના...
