ટ્રમ્પની હત્યાનું કાવતરું! ઈરાનના કમાન્ડરે પાકિસ્તાનીને આપ્યો હતો ખાસ કોન્ટ્રાક્ટ

ન્યૂયોર્કની કોર્ટમાં ચોંકાવનારો દૃાવો

અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ‘ટ્રમ્પની હત્યાના કાવતરા મામલે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં ખળભળાટ મચાવતો ખુલાસો થયો છે. કેસમાં સામેલ પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચેન્ટે જજો સામે કહૃાું છે કે, ઈરાનના ગુપ્ત એજન્ટોએ તેને બળજબરીથી અમેરિકાના પ્રમુખની હત્યાના ષડયંત્રમાં સામેલ કર્યો હતો. મર્ચેન્ટ પર આતંકવાદૃી ગતિવિધિઓમાં સામેલ હોવાનો અને કોન્ટ્રાક્ટ કિિંલગનો આરોપ છે. મર્ચેન્ટ દૃાવો કર્યો છે કે, ઈરાની ઈસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (ૈંઇય્ઝ્ર)ના એક હેન્ડલર મેહરદૃાદૃ યૂસુફે એપ્રિલ-૨૦૨૪માં તેને અમેરિકા મોકલ્યો હતો અને કહૃાું હતું કે, કદૃાચ કોઈની હત્યા કરવી પડશે.
આસિફના દૃાવા મુજબ, ઈરાની હેન્ડલરે તેને ત્રણ સંભવિત ટાર્ગેટ કહૃાા હતા, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઈડેન, નિક્કી હેલીનું નામ સામેલ છે. તે સમયે ટ્રમ્પ અને બાઈડેન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી-૨૦૨૪માં પ્રમુખ પદૃના ઉમેદૃવાર હતા. જ્યારે નિક્કી હેલી ચૂંટણીના એક મહિના પહેલા જ પ્રમુખ પદૃના દૃાવેદૃારમાંથી બહાર થઈ ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ