ભારતીય વાયુસેનાના એક સુખોઇ સુ-૩૦ એમકેઆઇ ફાઇટર એરક્રાફટે આસામમાં ઉડાન દૃરમિયાન રડાર સાથેનો સંપર્ક ગુમાવીન્ો આ ફાઇઠર એરક્રાફટ ગુમ થયું છે.
આસામમાં ત્ૌનાત ભારતીય વાયુ સ્ોનાની ટીમનું આ એરક્રાફટ એરહાટથી ઉડાન ભર્યા બાદૃ સાંજે ૭ કલાક અને ૪૨ મિનિટે રડાર સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. આમ એકએક ફાઇટર વિમાન લાપત્તા થતાં તાત્કાલિક સર્ચ અને રેસ્કયુ મિશન હાથ ધરવામાં આવ્યું હોવાનું ભારતીય વાયુસ્ોનાએ પોસ્ટમાં જણાવ્યું.
રિલેટેડ ન્યૂઝ
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી વડાપ્રધાને લોહ પુરૂષ સરદૃાર પટેલન્ો શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ આપી છે:ભૂપ્ોન્દ્ર પટેલ
મુખ્યમંત્રીએ સરદૃાર એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું અખિલ ભારતીય કુર્મી પાટીદૃાર મહાસભા દ્વારા આયોજિત સરદૃાર એકતા યાત્રાન્ો... -
ફોજદૃારી ન્યાય પ્રક્રિયામાં સુધારાની આવશ્યકતા
કોર્ટ અન્ો પોલીસ તંત્ર દ્વારા થતી જટિલ કાયદૃાકીય કાર્યવાહીથી ક્યારેક આરોપીન્ો કોર્ટમાં રજૂ કરવામાં ન આવતા... -
પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝનું રાજીનામું
રાજ્યમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ...
