ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં ઉભી થયેલી પરિસ્થિતિઓની અસર ભારતમાં તેલ-ગેસની સપ્લાય પર પડી રહી છે. દૃેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહૃાું છે, જેના કારણે સરકારે કડક નિયમો લાગુ કરી દૃીધા છે. ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર તો હજુ મળી રહૃાા છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત છે. લોકો ગેસ સિલિન્ડરની જમાખોરી ન કરે અને ન્ઁય્ની સપ્લાયમાં અવરોધ ન આવે તે માટે કેન્દ્ર સરકારે આખા દૃેશમાં ઈજીસ્છ કાયદૃો લાગુ કર્યો છે.
સરકારે ઘરેલુ રાંધણ ગેસની કોઈ અવરોધ વગર સપ્લાય સુનિશ્ર્ચિત કરવા માટે ઈજીસ્છ કાયદૃો લાગુ કર્યો છે. ઘરેલુ ગેસ, પેટ્રોલ અને ડીઝલની પુરવઠો લોકોને મળી રહે તે માટે સરકારે સમગ્ર દૃેશમાં પેટ્રોલિયમ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ તથા નેચરલ ગેસ માટે ઈજજીહૈંટ્ઠઙ્મ ર્ઝ્રદ્બર્દ્બઙ્ઘૈૈીંજ છષ્ઠં લાગુ કર્યો છે. સરકારે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ યુનિટ્સને ન્ઁય્નું ઉત્પાદૃન વધારવાનો પણ આદૃેશ આપ્યો છે.આવશ્યક સેવા જાળવણી અધિનિયમ એક કાયદૃો છે, જે કેટલીક સેવાઓની ડિલિવરી સુનિશ્ર્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ સેવાઓ લોકોના સામાન્ય જીવન સાથે જોડાયેલી હોય છે અને તેના પર અસર પડવાથી સામાન્ય જનતા પર સીધી અસર પડે છે. તેમાં જાહેર પરિવહન (બસ સેવાઓ), આરોગ્ય સેવાઓ (ડોક્ટર અને હોસ્પિટલ) જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
પેટ્રોલ અને ગેસનો પુરવઠો કોઈ રોકી શકશે નહીં. સરકાર નક્કી કરશે કે ક્યાં અને કેટલો જથ્થો મોકલવો. દૃરેક વિસ્તાર અને નાગરિકને સમાન રીતે ઈંધણ મળી રહે તે સુનિશ્ર્ચિત કરવામાં આવશે. જે વેપારીઓ કે એજન્સીઓ નફાખોરી કરવા માટે તેલ કે ગેસનો સ્ટોક કરશે, તેમની સામે ગુનો દૃાખલ થશે.
