ડીસીબીની ટીમ સુરતના આશ્રમ ખાતે જાય તેવી વકી
નકલી નોટો બાબતે સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ
પ્રદિૃપ ગુરૂના મોટા માથાઓ સાથેના સંબંધોની પોલીસ કરશે તપાસ
અમદૃાવાદૃ અન્ો સુરત ખાત્ોથી તાજેતરમાં રૂા.૫૦૦ના દૃરની રૂા.૨.૩૮ કરોડની બનાવટી ચલણી નોટોના પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહૃાા છે.
જાણવા મળતી માહિતી મુજબ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડીસીબીની ટીમે ફોર્ચ્યુનરમાંથી મહિલા સહિત ૭ન્ો પકડી ત્ોઓની પાસ્ો રહેલી રૂા.૨.૧૮ કરોડની રૂા.૫૦૦ના દૃરની નકલી ચલણી નોટો કબ્જે કરી હતી.
ત્યારબાદૃ પકડાયેલા સુરતના મુકેશ ઠુમ્મરના ઘરમાંથી વધુ રૂા.૨૮ લાખની રૂા.૫૦૦ના દૃરની નકલી ચલણી નોટો ત્ોમજ પ્રિન્ટર, પ્ોપર કટીંગ મશીનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
શહેરની ક્રાઈમ બ્રાંચે મહિલા સહિત ૭ન્ો પકડી ત્ોઓના રિમાન્ડ મેળવી પ્ાૂછપરછ શરૂ કરી હતી.
મુકેશ ઠુમ્મરે નકલી ચલણી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા આરબીઆઈ તથા ભારત લખેલા ગ્રીન કલરના સિક્યુરીટી થ્રેડ ચાઈનાના એજન્ટનો સંપર્ક કરી મંગાવ્યા હોવાનું ખુલ્યું હતું.
દૃરમિયાનમાં આ મસમોટા કૌભાંડ બાબત્ો માહિતી મળતા સ્ોન્ટ્રલ આઈબી, એનઆઈએ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ અમદૃાવાદૃ દૃોડી આવી હતી અન્ો પોલીસ સકંજામાં રહેલાઓની પ્ાૂછપરછ કરી હતી.
જો કે, આ સમગ્ર ન્ોટવર્કનો સ્ાૂત્રધાર પ્રદૃીપ જોટંગીયા ઉર્ફે યોગગુરૂ પ્રદિૃપના આશ્રમ બાબત્ો ચોંકાવનારા આક્ષેપો થયા હતા. અગાઉ રાજકોટ ખાત્ો પારડી ગામે આશ્રમ ચલાવતા પ્રદિૃપ ગુરૂ બાબત્ો ચોંકાવનારી માહિતી મળી હતી.
ત્યાંના સ્થાનિકો પણ ગંભીર આક્ષેપો કરી રહૃાા છે. આશ્રમમાં ત્ોઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ ઉપરાંત આશ્રમ નજીક બાળકોન્ો રમવા દૃેવામાં આવતા નહતા. રાત્રીના સમયે આશ્રમમાં ભેદૃી હીલચાલ જોવા મળતી હોવાના પણ સ્થાનિકે આક્ષેપ કર્યા હતા.
પ્રદિૃપ ગુરૂના આશ્રમમાં હોસ્પિટલ જેવું વાતાવરણ પણ ઉભુ કરાયુ હતું. પ્રદિૃપ ગુરૂની ડિગ્રી બાબત્ો પોલીસ્ો ઝીણવટભરી પ્ાૂછપરછ શરૂ કરી હતી. ત્ો વૈભવશાળી જીવન જીવતો હોવાનુ અન્ો મોટા માથા સાથે સંબંધો ધરાવતો હોવાનું ચર્ચાઈ રહૃાું છે.
પોલીસ્ો હાલ તો આ નોટોની હેરાફેરીમાં સંડોવાયેલી મહિલાની પણ ઝીણવટભરી પ્ાૂછપરછ કરી હતી. આ ટોળકીએ અગાઉ લાખોની રૂા.૫૦૦ના દૃરની નકલી નોટો છાપી બજારમાં મુકી હતી ત્ોવું પ્રકાસમાં આવ્યા બાદૃ ત્યાના ગ્રામજનો પણ િંચતામાં મુકાયા હતા.
