મુંબઇ: Asgard Alcobev LimitedA¡ એ 21 માર્ચ, 2026થી પાંચ વર્ષના કાર્યકાળ માટે શ્રી રોહિત જૈનની ચેરમેન એમેરિટ્સ અને બોર્ડના સ્ટ્રેટેજીક એડવાઇઝર તરીકે નિયુક્તીની જાહેરાત કરી છે, જે કંપનીનાં ભવિષ્ય માટે સ્ટ્રેટેજીક કન્ટિન્યુટી અને ગવર્નન્સને મજબૂત બનાવવાની કંપનીની વિચારધારાને દર્શાવે છે. 21 માર્ચ, 2026નાં રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ઇન્વેસ્ટર કમ્યુનિટી માટે, આ નિમણૂંક બે કારણોસર મહત્વપૂર્ણ છે, પ્રથમ, તે સૂચવે છે કે કંપની સ્ટ્રેટેજીક લેવલ પર અનુભવી લીડરશિપને જાળવી રાખવા અને ઇન્સ્ટીટ્યુશનલાઇઝ્ડ કરવા માંગે છે. બીજું, તે ફોર્મલ બોર્ડ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા વિના એડવાઇઝરી ડેપ્થ પર ભાર મૂકે છે, કારણ કે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ એડવાઇઝરનો રોલ છે, ડિરેક્ટરનો નહીં. એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, રોહિત જૈન બ્રુઅરીઝ, ડિસ્ટિલરીઝ, સિમેન્ટ, સ્ટીલ તથા અન્ય સંલગ્ન ઇન્ડસ્ટ્રીમાં અનુભવ ધરાવે છે. આ ડિસ્કલોઝરમાં 2007માં સ્થાપિત ઈખઉં બ્રુઅરીઝ પ્રાઇવેટ લિમિટેડના ફાઇન્ડિંગ મેમ્બર્સ સાથેના તેમના જોડાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને રિજનલ પ્રેઝન્સ અને માર્કેટ ક્રેડેબિલિટી સાથે એક રિકગ્નાઇઝ્ડ એન્ટરપ્રાઇઝ બનાવવામાં મદદ કરવા માટે ક્રેડિટ આપવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સોનાનો વાયદો રૂ.1.29 લાખ અને ચાંદીનો વાયદો રૂ.1.99 લાખના સ્તર સુધી ગબડ્યા બાદ બંને વાયદા ફરી ઊંચકાયા
ક્રૂડ તેલનો વાયદો રૂ.758 લપસ્યો: કોમોડિટી વાયદાઓમાં રૂ.94835.74 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.589635.46 કરોડનું ટર્નઓવર: સોના-ચાંદીના... -
કરકસરનો ઉદ્દેશ… 14.2 કિલોના સિલીન્ડરમાં 10 કિલો જ ગેસ આપવા વિચારણા
મધ્ય પૂર્વમાં ભીષણ યુધ્ધને કારણે પેટ્રોલીયમ ખાસ કરીને રાંધણ ગેસમાં કટોકટીની હાલત સર્જાઇ છે ત્યારે વધુ... -
યુદ્ધની આગ ટફન ગ્લાસ ઉદ્યોગ સુધી પહોંચી ભાવ 120 થી વધીને 320 રૂપિયા પ્રતિ ફૂટ થયા
આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની અસર હવે બાંધકામ ક્ષેત્રના વ્યવસાયો પર પડી રહી છે. ખાસ કરીને ટફન ગ્લાસ વ્યવસાયને...
