Amazon.in g લોંચ કરે છે અઈં સ્ટોર, જે ગ્રાહકોને AI સંચાલિત ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની સર્ચ અને શોપિંગ કરવામાં મદદરૂપ થવાનું એક સમર્પિત સ્થળ છે. આ AI સ્ટો ર લેપટોપ, સ્માર્ટફોન, ટેલિવિઝન, એર ક્ધડીશનર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ટેબ્લેટ, સ્માર્ટવોચ અને સ્માર્ટ ચશ્મા સહિત અનેક પ્રોડક્ટ શ્રેણીઓમાં વિસ્તરેલો છે, જે ટોચની વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સની વિવિધ પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે.
“અળફુજ્ઞક્ષ.શક્ષ પર, અમારી ભૂમિકા ફક્ત વ્યાપક પસંદગી પ્રદાન કરવાથી પણ વિસ્તરેલી છે. તે ગ્રાહકોને ઝડપથી વિકસી રહેલા ટેકનોલોજી લેન્ડસ્કેપને સ્પષ્ટતા સાથે નેવિગેટ કરવામાં મદદ કરે છે, જેથી તેઓ ટેકનિકલ સ્પેસિફિકેશન્સને ડીકોડ કર્યા વિના આત્મવિશ્વાસપૂર્વક નિર્ણયો લઈ શકે છે. અઈં સ્ટોર એક જ સ્થળેઈન્ટેલિજન્ટ ડિવાઈસીસની શ્રેણીને એકસાથે લાવીને બરાબર એ જ કામ કરે છે, જેમાં દરેક ડિવાઈસનું અઈં તમારા માટે શું કરી શકે છે તેની સ્પષ્ટ સમજૂતી આપેલી છે. પછી તે ડિબ્રુગઢમાં રહેતો વિદ્યાર્થી હોય જે ભવિષ્ય વિશે વિચારતું લેપટોપ શોધી રહ્યો હોય, કે પછીનાગરકોઇલમાં રહેતાપ્રોફેશનલ હોય કે જે વધુ સ્માર્ટ સ્માર્ટફોન પર અપગ્રેડ થવા માગતા હોય, અથવા મુંબઈમાં રહેતો કોઈ પરિવાર હોય કે જે ટેલિવિઝન સર્ચ કરી રહ્યા હોય, જે તેમની જોવાની ઢબને અનુરૂપ થતું હોય, અમે ઇચ્છીએ છીએ કે દરેક ગ્રાહકને એક અઈં-પાવર્ડ ડિવાઈસ મળે જે ખરેખર તેમના જીવનને વધુ સુલભ બનાવે. આ અઈં સ્ટોર ભારત માટે બનાવવામાં આવ્યો છે,” એમ એમેઝોન ઇન્ડિયાના ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના ડિરેક્ટર, ઝેબા ખાને જણાવ્યું હતું.
