વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ઉત્તર પ્રદૃેશમાં ત્ોમના લોકસભા મતક્ષેત્ર વારાણસી (કાશી)ના પ્રવાસ દૃરમિયાન સુપ્રસિધ્ધ કાશીવિશ્ર્વનાથ મંદિૃરની મુલાકાત લઇ મંદિૃરમાં વિશેષ પ્ાૂજા દૃર્શન કર્યા હતા. ત્ો પ્રસંગની તસ્વીરોમાં વડાપ્રધાન મોદૃી કાશી વિશ્ર્વનાથ પર ઘીનો અભિષેક કરી રહૃાા છે. પછીની તસ્વીરમાં વડાપ્રધાન ભગવાનના દૃર્શન દૃરમિયાન ધ્યાનમગ્ન નજરે પડે છે, પછીની તસ્વીરમાં વડાપ્રધાન મોદૃી એક હાથમાં ડમરુ અન્ો ત્રિશુલ પકડેલો હાથ ઉંચો કરી શ્રધ્ધાળુઓનું અભિવાદૃન સ્વીકારી રહૃાા છે.
રિલેટેડ ન્યૂઝ
-
નશામુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે જનઆંદૃોલનની જરૂર
દૃેશન્ો નશામુકત બનાવવા માટે ‘નકસલ મુકત ભારતના મિશન હેઠળ કેન્દ્ર સરકારે જે રણનીતિ ત્ૌયાર કરી છે... -
રશિયાએ ભારત માટે ચોથી એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દીધી
ઓપરેશન િંસદૃૂરને એક વર્ષ થવા જઇ રહૃાું છે ત્યારે હવાઇ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ માહિતી સામે આવી... -
અચાનક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દેશનાં અનેક ભાગોમાં પ્રિ-મોન્સુનની એન્ટ્રી!
એપ્રિલના અંતમાં તીવ્ર ગરમી અને હવામાનમાં અચાનક ફેરફાર આવતા દેશમાં પ્રી-મોન્સૂનનું આગમન થઈ ગયું છે. વાવાઝોડા...
