નશામુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે જનઆંદૃોલનની જરૂર

દૃેશન્ો નશામુકત બનાવવા માટે ‘નકસલ મુકત ભારતના મિશન હેઠળ કેન્દ્ર સરકારે જે રણનીતિ ત્ૌયાર કરી છે ત્ો રાષ્ટ્રીય સુરક્ષા અન્ો સામાજિક સ્વાસ્થ્ય પ્રત્યે સાહસિક ષ્ટિકોણ છે

દૃેશન્ો નશા મુકત બનાવવા માટે ‘નકસલ મુકત ભારતના સિધ્ધાંત પર કેન્દ્ર સરકારે જે નવી રણનીતિ ત્ૌયાર કરી છે આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા તથા સામાજિક સ્વાસ્થ્ય માટે સાહસિક ષ્ટિકોણ છે ત્ોમ કહી શકાય છે.
ગ્ાૃહ મંત્રાલય તથા નાર્કોટ્રીસ કંટ્રોલ બ્યુરો દ્વારા સંચાલિત ઓપરેશન વાઇપ આ કડવા સત્યન્ો સ્વીકારવું જોઇએ ત્ોમ જણાવે છે. અન્ો વધુમાં ઉદ્દેેશ્ય આ છે કે, નશાની વિરૂધ્ધ માત્ર નાના નાના પ્ોડલરોન્ો ઝડપી લેવાથી નષ્ટ થશે નહીં. વાસ્તવિક પડકાર આંતરરાષ્ટ્રીય ગઠબંધનન્ો તોડવાનો છે જે ભારતની સરહદૃો પારથી દૃેશના નશાનો કારોબાર ચલાવી રહૃાા છે.
ભૌગોલિક ષ્ટિએ ભારત ડેથ ક્રેસંન્ટ મતલબકે અફગાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાન તથા ડેથ ટ્રાયંગલ મતલબ કે મ્યાંમાર, લાઓસ, થાઇલેન્ડ જેવા કુખ્યાત નશીલા પદૃાર્થોનું ઉત્પાદૃન અન્ો સ્ોવન કરતા દૃેશોની વચ્ચે છે.
આ ઉપરાંત હવે મેકિસકો, ચીનનો માર્ગ ડ્રગ્સ પ્ોડલરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહૃાો છે. આથી દૃેશના દૃરિયા તટેથી જ્યારે વારંવાર ડ્રગ્સ ઝડપાય છે ત્યારે આ બાબતન્ો પુષ્ટિ આપ્ો છે ગત વર્ષે ભારતમાં રૂા.૧૯૮૦ કરોડથી વધુના નશીલા પદૃાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
આથી આ બાબત હવે વાસ્તવિકતા બની છે કે, જ્યારે દૃેશમાં ઢગલાબંધ નશીલા પદૃાર્થો આવી રહૃાા છે જે વૈશ્ર્વિક સ્ત્રોતથી આવે છે આથી આ કડીન્ો તોડવી હવે મુશ્કેલ છે.
દૃેશમાં થતી કાર્યવાહી તાત્કાલીક ઉપચાર બનીન્ો અટકી જાય છે. એક િંચતા આ બાબતની છે કે, દૃેશમાં નશીલા પદૃાર્થો માટે સરકારે કડક કાયદૃાઓ બતાવ્યા છે છતાં દૃેશમાં આવતા નશીલા પદૃાર્થના જથ્થાન્ો અટકાવી શકાતા નથી.
વૈશ્ર્વિક ષ્ટિકોણથી આ બાબતન્ો જોવામાં આવે તો િંસગાપુરમાં ઝીરો ટોલરન્સની નીતિ તથા મૃત્યુ દૃંડની જોગવાઇથી આંતરરાષ્ટ્રીય સપ્લાયરોના મનસ્ાૂબા ત્ાૂટી પડ્યા છે બીજી તરફ આઇસલેન્ડમાં યુવાનોન્ો રચનાત્મક તથા રમત ગમત ક્ષેત્રે વધુ પ્રવૃત્ત કરવામાં આવ્યા છે આથી ત્યાં નશીલા પદૃાર્થોની માગમાં ઘટાડો થયો છે.
ભારતમાં પંજાબ હેરોઇનનું મુખ્ય કેન્દ્ર છે ગુજરાતનો સમુદ્ર માર્ગ નશીલા પદૃાર્થોનું પ્રવેશ દ્વાર છે. અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં નશીલા પદૃાર્થોનું ધૂમ વેચાણ થાય છે. પ્ાૂર્વોત્તરના ઘણા રાજ્યો નશીલા પદૃાર્થોનું મુખ્ય કેન્દ્ર બન્યા છે આ પ્રદૃેશોમાં સખત દૃેખરેખ રાખવાની જરૂર છે.
આધુનિક તસ્કરો હવે ડાર્કન્ોટ, ક્રિપ્ટો કરન્સી તથા ડ્રોન ટેકનીકનો ઉપયોગ કરે છે આ ચેનલન્ો તોડવા રણનીતિ બનાવવી જરૂરી છે. ડ્રગ્સ કાર્ટેલન્ો ખતમ કરવાની પહેલ ત્યારે સાર્થક થશે જ્યારે આ બાબત્ો દ્વિ-સ્તરીય યુધ્ધ લડવામાં આવશે.
ત્ોમાં પ્રથમ સ્તરમાં આંતરરાષ્ટ્રીય સરહદૃો પર ઇન્ટરન્ોશનલ નાર્કોટિકસ કંટ્રોલ બોર્ડની સાથે જાસ્ાૂસીનો સમન્વય કરવો પડશે અન્ો બીજા સ્તર પર દૃેશમાં નશાની માંગન્ો સમાપ્ત કરવા માટે જનઆંદૃોલન શરૂ કરવું પડશે.
આંતરરાષ્ટ્રીય સપ્લાયરોના આ ચક્રવ્યુહન્ો માત્ર ટેકનીક, કડક કાયદૃાઓ તથા અત્ાૂટ સામાજિક ઇચ્છા શક્તિના સમન્વયથી તોડી શકાશે આથી પ્ાૂર્ણ નશામુક્તિ ત્યારે સંભવ છે જ્યારે માત્ર સરકારી મિશન નહીં એક રાષ્ટ્રીય સ્તરનું જનઆંદૃોલન બન્ો.
યુવાનો નશા તરફ વળે છે ત્ો બાબત દૃેશ માટે િંચતાજનક છે. સામાન્ય રીત્ો યુવાવસ્થામાં માનસિક અન્ો સામાજિક દૃબાણ સૌથી વધુ હોય છે જેના કારણે ત્ોઓ નશાના માર્ગે જાય છે જેના મુખ્ય કારણો આ મુજબ છે.
પ્રથમ છે માનસિક તણાવ અને દૃબાણ આજના સમયમાં સ્પર્ધા વધી છે યુવાનોન્ો અભ્યાસમાં સારા ટકા લાવવાનું દૃબાણ, કારકિર્દૃીની િંચતા, અથવા અંગત જીવનની નિષ્ફળતાઓ યુવાનોમાં તણાવ અને હતાશા જન્માવે છે. આ માનસિક બોજ હળવો કરવા માટે ત્ોઓ ટૂંકો રસ્તો એટલે કે નશાનો આશ્રય લઇ રહૃાા છે.
યુવાનોમાં કાંઇક નવું કરવાની ઇચ્છા વધુ પ્રબળ હોય છે, મિત્ર વર્તુળમાં કોઇન્ો નશો કરતા જોઇન્ો અથવા ફિલ્મોના પ્રભાવ હેઠળ એક વાર નશો કરવામાં શું વાંધો છે? એવું વિચારીન્ો ત્ોઓ કરે છે જે ધીરે ધીરે આદૃતમાં રૂપાતરિત થાય છે.
ઘણીવાર મિત્રોના આગ્રહના કારણે અથવા ગ્રુપમાં સ્માર્ટ દૃેખાવા માટે યુવાનો નશો કરવાનું શરૂ કરે છે જો મિત્ર વર્તુળ નશાના રવાડે ચઢેલું હોય તો ત્ોની અસર યુવાન પર પડવાની શક્યતા વધુ છે.
જો પરિવારમાં વારંવાર તકરાર થતી હોય, માતા-પિતા વચ્ચે અણબનાવ હોય અથવા પરિવારમાંથી કોઇ વડીલ નશો કરતું હોય તો ત્ોની નકારાત્મક અસર બાળકો પર પડે છે જ્યારે યુવાનોન્ો ઘરમાંથી યોગ્ય માર્ગદૃર્શન અથવા પ્રેમ મળતો નથી ત્યારે ત્ોઓ બહાર નશો શોધતા હોય છે.

રિલેટેડ ન્યૂઝ