દીવમાં મોટા ભાગની સરકારી પેમેન્ટની સુવિધા ઓનલાઈન છે. પરંતુ પી.ડબલ્યુ.ડી વિભાગમાં પાણીના બિલની ઓનલાઈન સુવિધા નથી. પાણીનું બિલ દર મહિને રૂ. 25 છે. વાર્ષિક રૂ.300 છે. જે એક સાથે ભરી શકાય છે. પરંતુ આ રકમ ભરવા માટે પી.ડબલ્યુ.ડી કચેરીમાં લોકોને રૂબરૂ આવી અને પેમેન્ટ કરવું પડે છે. જો આ સુવિધા ઓનલાઈન થાય તો જનતાને પી.ડબલ્યુ.ડી માં પેમેન્ટ બાબતે ધક્કો ખાવો ન પડે જેથી દીવ મ્યુનિસિપાલીટીના કાઉન્સીલર ચિંતકભાઈ સોલંકીએ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાને રૂબરૂ મળી અને રજૂઆત કરતા દીવ કલેક્ટરે આ સુવિધા ઓનલાઈન કરાવશે તેવું આશ્ર્વાસન આપ્યું હતું
રિલેટેડ ન્યૂઝ
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાંભા તાલુકાના ત્રાકુડા ગામની મુલાકાતે
રાજ્યપાલે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત બ્રોસલીના છોડનું રોપણ કર્યુ ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી... -
સુરત ખાત્ો યોજાનારી વીજીઆરસીના આયોજનની મુખ્યમંત્રીએ કેબિન્ોટ બ્ોઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
મધ્ય-દૃક્ષિણ ગુજરાતના ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાન્ો વૈશ્ર્વિક ફલક ઉપર પહોંચાડાશે ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાન્ો... -
મંત્રી મંડળે નાગરિકોનો અને મુખ્યમંત્રીનો આભાર માનતો અભિનંદૃન પ્રસ્તાવ પસાર કર્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ભાજપ પર મુકેલા અત્ાૂટ વિશ્ર્વાસન્ો બિરદૃાવવા ગુજરાતમાં તાજેતરમાં જ સંપન્ન થયેલી સ્થાનિક...
