મધ્ય-દૃક્ષિણ ગુજરાતના ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાન્ો વૈશ્ર્વિક ફલક ઉપર પહોંચાડાશે
ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાન્ો આજે રાજ્ય મંત્રી મંડળની બ્ોઠક યોજાઇ હતી. આ બ્ોઠક દૃરમિયાન મુખ્યંત્રીએ આગામી તા.૧ અન્ો ૨ મે, ૨૦૨૬ દૃરમિયાન સુરત ખાત્ો યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન અને ત્ૌયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. બ્ોઠક બાદૃ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદૃન્ો સંબોધન આ આયોજનની વિસ્ત્ાૃત વિગતો આપી હતી.
પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું કે, વીજીઆરસી માત્ર એક કોન્ફરન્સ નથી, પણ સુરત સહિત સમગ્ર મધ્ય અન્ો દૃક્ષિણ ગુજરાતના આર્થિક પરવિર્તન માટેનો રોડમેપ છે. મુખ્યમંત્રીના માર્ગદૃર્શન હેઠળ આયોજિત આ કોન્ફરન્સના માધ્યમથી દૃક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ ત્ોમજ મધ્ય ગુજરાતના અમદૃાવાદૃ, આણંદૃ, છોટાઉદૃેપુર, દૃાહોદૃ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદૃા, પંચમહાલ અન્ો વડોદૃરાન્ો મળી કુલ ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાન્ો વૈશ્ર્વિક ફલક પર પહોંચાડવામાં આવશે.
