ChargeZoneA અને TATA.ev દ્વારા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 720 kW ક્ષમતા ધરાવતું મેગા ચાર્જિંગ હબ લોન્ચ

ભારતનું સૌથી મોટું EV ચાર્જિંગ નેટવર્ક ધરાવતી ChargeZone (15,000થી વધુ ચાર્જિંગ પોઇન્ટ્સ સાથે) એ આજે TATA.ev સાથે ભાગીદારીમાં ખાલાપુર ખાતે કો-બ્રાન્ડેડ મેગા ચાર્જિંગ હબ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર આવેલ ફૂડમોલ ખાતે સ્થિત આ હબ ભારતના મહત્વપૂર્ણ હાઈવે કોરિડોર્સ પર હાઈ-સ્પીડ ઊટ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. 2025માં શરૂ થયેલા ઝઅઝઅ.યદ મેગા ચાર્જિંગ હબ્સ ભારતના હાઈવે અને શહેરોમાં ઝડપી, સરળ અને વિશ્વસનીય ચાર્જિંગ સુવિધા પૂરી પાડવા માટેની એક વ્યૂહાત્મક પહેલ છે. 720 સઠ ક્ષમતા ધરાવતું ખાલાપુર હબ ChargeZone અને TATA.ev વચ્ચેના સહયોગનો 75મો હબ છે. સહયોગનો હેતુ દેશભરના મહત્વપૂર્ણ હાઈવે પર 100થી વધુ મેગા ચાર્જિંગ હબ્સ સ્થાપિત કરવાનો છે, જે ઇન્ટરસિટી ઊટ મુસાફરીને સરળ બનાવશે અને ઊટ અપનાવને વેગ આપશે.
ભારતમાં ઊટ અપનાવ વધતા, શહેરોની બહાર હાઈવે પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું અત્યંત જરૂરી બની રહ્યું છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, ઈવફલિયણજ્ઞક્ષય ડ્ઢ ઝઅઝઅ.યદ મેગા ચાર્જિંગ હબ ઇન્ટરસિટી મુસાફરીને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય બનાવે છે. આ હબ ભારતના સૌથી શક્તિશાળી પબ્લિક ચાર્જિંગ સ્ટેશનોમાંનું એક છે, જેમાં એક સાથે 10 ઊટ ચાર્જ થઈ શકે છે, જેથી વેઇટિંગ સમય ઓછો થાય છે. હબમાં 5 ડિસ્પેન્સર્સ અને 10 ચાર્જિંગ પોઇન્ટ્સ છે, જે ઇજ્ઞજ્ઞતિં ખજ્ઞમયમાં 360 સઠ સુધીની અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા આપે છે. આ સ્થળ એક લોકપ્રિય હાઈવે પિટસ્ટોપ છે, જ્યાં પાર્કિંગ, ભોજન, સ્વચ્છ રેસ્ટરૂમ્સ અને રિટેલ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઊટ યુઝર્સ ચાર્જિંગ દરમ્યાન આરામથી ખાવા, આરામ કરવા અથવા ખરીદી કરી શકે છે, જે મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. ઝઅઝઅ.યદ ગ્રાહકોને આ સ્ટેશન પર 25% સુધીનો વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળશે.

રિલેટેડ ન્યૂઝ