પંજાબ સામે ગુજરાતનો ૪ વિકેટે વિજય

અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે રવિવારે ગુજરાત ટાઈટન્સ અન્ો પંજાબ િંકગ્સ વચ્ચે આઈપીએલ ટુર્નામેન્ટની મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સના પ્ોસ બોલર જેશન હોલ્ડર પંજાબની વિકેટ લઈ ખુશીથી ઝુમી ઉઠ્યો હતો. પંજાબની વિકેટો પડતાં જ ચિયર લીડર્સ્ો ડાન્સ કરી આનંદૃ વ્યક્ત કર્યો હતો. જીટીના પ્ોસ બોલર મોહંમદૃ સીરાજે ઓપનીંગ સ્પ્ોલમાં પંજાબના બ્ોટરન્ો પ્ોવેલીયન ભેગા કરી અનોખી અદૃામાં જુસ્સો દૃર્શાવ્યો હતો.

જેશન હોલ્ડરને ૪, સિરાઝ-રબાડાન્ો બ્ો-બ્ો વિકેટ:સુર્યાંશના ૫૭, સ્ટોયનિસના ૪૦ રન

સાંઈ સુદૃર્શનના ઝમકદૃાર ૫૭ રન, સુંદૃરના અણનમ ૪૦ રન:વિજયકુમાર-અર્શદૃીપન્ો બ્ો-બ્ો વિકેટ

અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાત્ો આજે આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની ગુજરાત ટાઈટન્સ અન્ો પંજાબ િંકગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ્ો ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૩ રન બનાવ્યા હતા. ત્ોના જવાબમાં ગુજરાત ટાઈટન્સ્ો ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૬૭ રન બનાવી મેચ ચાર વિકેટે જીતી લીધી હતી.
આજે ગુજરાત ટાઈટન્સના કપ્તાન્ો ટોસ જીતી પંજાબન્ો બ્ોટીંગનું આમંત્રણ આપ્યું હતું જો કે પંજાબના ઓપનર પ્રિયાંશ આર્ય બ્ો રન બનાવી મોહમંદૃ સિરાઝની બોલીંગમાં િંસધુના હાથમાં ઝલાયો હતો. તુરંત જ કોનોલી શૂન્ય રન્ો સિરાઝની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો.
પ્રભસિમરન િંસહ પણ ૧૫ રન બનાવી રબાડાની બોલીંગમાં સુથારના હાથમાં ઝલાયો હતો. ન્ોહલ વાઢેરા પણ શૂન્ય રન્ો હોલ્ડરની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો. કપ્તાન કમ આધારભૂત બ્ોટર શ્રેયસ ઐય્યર ફક્ત ૧૯ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં બોલ્ડ થયો હતો. ત્યારે ટીમના ૪૭ રન થયા હતા.
પરંતુ સ્ાૂર્યાંશ શેડગ્ો અન્ો સ્ટોયનીશે ટીમનો જુમલો ૧૪૧ રન ઉપર પહોંચાડ્યો હતો. સ્ાૂર્યાંશ ૨૯ બોલમાં ૫ સિક્સર અન્ો ૩ ચોક્કાની મદૃદૃથી ૫૭ રન બનાવી રબાડાની બોલીંગમાં બટલરના હાથમાં સપડાયો હતો. સ્ટોયનીશ ૩૧ બોલમાં ૪૦ રન બનાવી હોલ્ડરની બોલીંગમાં વોિંશગ્ટન સુંદૃરના હાથમાં ઝલાયો હતો. બાર્ટલર પણ શૂન્ય રન્ો હોલ્ડરની બોલીંગમાં બોલ્ડ થયો હતો. યાન્સ્ોન ૧૧ બોલમાં ૨૦ રન બનાવી ગીલના હાથમાં ઝીલાયો હતો.
વિજયકુમાર અન્ો અર્શદૃીપિંસઘ ૧-૧ રન્ો અણનમ રહૃાા હતા. ગુજરાત્ો વધારાના ૬ રન આપતા પંજાબના ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૩ રન થયા હતા. હોલ્ડરે ૨૪ રનમાં ૪ વિકેટ લીધી હતી. સિરાજ અન્ો રબાડાએ ૨-૨ ત્ોમજ રાશીદૃખાન્ો એક વિકેટ લીધી હતી.
૧૬૪ રનનો લક્ષ્યાંક ચેઝ કરવા ઉતરેલ ગુજરાત ટાઈટન્સ્ો તાબડતોબ શરૂઆત કરી હતી પરંતુ કેપ્ટન શુભમન ગિલ અર્શદૃીપની ઓવરમાં પાંચ રન બનાવી કોનોલીના હાથમાં ઝીલાઈ ગયો હતો. જો કે ત્યારબાદૃ બટલર અન્ો સાંઈ સુદૃર્શન વચ્ચે ૫૦ રનથી વધુની ભાગીદૃારી નોંધાઈ હતી. ત્યારબાદૃ જોશ બટલર વિજયકુમારની બોલીંગમાં ૨૫ રન બનાવી શ્રેયસ ઐય્યરના હાથમાં પકડાઈ ગયો હતો. બટલરના સ્થાન્ો પોતાની પહેલી મેચ રમવા આવે િંસધુ સ્ટોયનિસની ઓવરમાં ૧૫ રન બનાવી વિજયકુમારના હાથમાં કેચ આપી બ્ોઠો હતો.
ગુજરાતન્ો સારી પોઝીશનમાં લાવ્યા બાદૃ સાંઈ સુદૃર્શન વિજયકુમારની બોલીંગમાં ૫૭ રન બનાવી બાઉન્ડ્રી લાઈન ઉપર બાર્ટલરના હાથમાં સપડાયો હતો. ઇમ્પ્ોક્ટ પ્લેયર તરીકે ઉતરેલ રાહુલ તિવેટીયા યાન્સનની બોલીંગમાં બ્ો રન બનાવી બાર્ટલેટના હાથમાં ઝીલાઈ ગયો હતો. અર્શદૃીપની ઓવરમાં જેશન હોલ્ડર પાંચ રન બનાવી કોનોલીના હાથમાં બાઉન્ડ્રી લાઈન ઉપર પકડાઈ ગયો હતો.
મેચની અંતિમ ઓવરમાં અરશદૃન ખાન્ો સ્ટોયનિસન્ો ચોક્કો ફટકારી ટીમન્ો ટાર્ગ્ોટની નજીક લાવી દૃીધી હતી. જો કે પાંચમા બોલ પર સુંદૃરે છગ્ગો ફટકારી અણનમ ૪૦ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદૃીપ િંસઘ અન્ો વિજયકુમારે બ્ો-બ્ો વિકેટ ઝડપી હતી. જ્યારે યાન્સન અન્ો સ્ટોયનિસન્ો એક-એક વિકેટ મળી હતી.

રિલેટેડ ન્યૂઝ