જાફરાબાદ શહેરમાં આવેલ ખારવા સમાજ માછીમારીના ધંધા સાથે સંકળાયેલ વર્ષોથી છે પરંતુ હવે તેમના યુવા પેઢીના બાળકો અભ્યાસ અર્થે ચમકવા લાગ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ કારકિર્દી આગળ વધારવા પ્રયત્નો શીલ બની અભ્યાસ સાથે નામનાઓ કમાવવા લાગ્યા છે. તેમના ભાગરૂપે જાફરાબાદ ખારવા સમાજના અગ્રણી આગેવાન સ્વર્ગવાસી રામજીભાઈ કલ્યાણભાઈ સોલંકીની પૌત્રીઓ અને જાફરાબાદ વિસ્તારના જાણીતા એડવોકેટ બાલકૃષ્ણ સોલંકીની ભત્રીજીઓ ે વૈભવીબેન ધીરુભાઈ સોલંકી ધોળકિયા ગોંડલ બ્રાંચમાં ધોરણ 12 સાયન્સમાં 97.78% પર્સેન્ટાઇલ અને 88.97 પર્સન્ટેજ તેમજ ગુજકેટમાં 120 માંથી 101.25 માર્કસ તેમજ નમ્રતાબેન પરેશકુમાર સોલંકી એ 64.33% પર્સેન્ટાઇલ તેમજ 67.428 પર્સન સ્ટેજ અને ગુજકેટમાં 43.25 માર્ક લાવી અને ખારવા સમાજનું તેમજ સોલંકી પરિવારનું ગૌરવ વધારેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
દીવનું ધો.12 સાયન્સનું 74.39 અને સામાન્ય પ્રવાહનું 99.52 ટકા પરિણામ
સામાન્ય પ્રવાહમાં દીવ જિલ્લાએ સતત ત્રીજી વાર બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો જાહેર થયેલ ધો.12નું પરિણામમાં... -
સુત્રાપાડાની ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલનું ધો-12નું ઝળહળતું પરિણામ
દર વર્ષની પરંપરા જાળવી સફળતા મેળવી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી સુત્રાપાડાની ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલ... -
નયારા એનર્જી દ્વારા જામનગર-ખંભાળિયાની હોસ્પિટલને રૂ. 84 લાખના ઉપકરણોની સહાય
30 મહત્વપૂર્ણ ઉપકરણો બંને જિલ્લામાં આરોગ્ય સંભાળ માળખાને વધારશે આંતરરાષ્ટ્રીય સ્તરની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ...
