અમેરિકા ભારતને અમર્યાદિત ક્રૂડ તેલ આપવા માટે તૈયાર

મિડલ ઈસ્ટ (પશ્ર્ચિમ એશિયા) માં ચાલી રહેલી ભીષણ સૈન્ય કટોકટી અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધી વચ્ચે ભારત માટે વૈશ્ર્વિક સ્તરેથી એક ખૂબ જ રાહત સમાન અને મોટા સમાચાર સામે આવ્યા છે. પોતાના ચાર દિૃવસીય ભારત પ્રવાસ પર આવતા પહેલા અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ નવી દિૃલ્હીને અસીમિત એનર્જી (ઓઇલ અને ગેસ) આપવાની મોટી જાહેરાત કરી છે. પોતાના સત્તાવાર ભારત પ્રવાસના બરાબર એક દિૃવસ પહેલાં મિયામી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત સાથેના સંબંધોને સર્વોચ્ચ ગણાવ્યા છે. રુબિયોએ સ્પષ્ટ શબ્દૃોમાં ખાતરી આપી છે કે, “વોિંશગ્ટન ભારતને એટલી ઉર્જા (ઓઇલ અને ગેસ) વેચવા માટે સંપૂર્ણ તૈયાર છે

રિલેટેડ ન્યૂઝ