મિડલ ઈસ્ટ (પશ્ર્ચિમ એશિયા) માં ચાલી રહેલી ભીષણ સૈન્ય કટોકટી અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી નાકાબંધી વચ્ચે ભારત માટે વૈશ્ર્વિક સ્તરેથી એક ખૂબ જ રાહત સમાન અને મોટા સમાચાર સામે આવ્યા છે. પોતાના ચાર દિૃવસીય ભારત પ્રવાસ પર આવતા પહેલા અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ નવી દિૃલ્હીને અસીમિત એનર્જી (ઓઇલ અને ગેસ) આપવાની મોટી જાહેરાત કરી છે. પોતાના સત્તાવાર ભારત પ્રવાસના બરાબર એક દિૃવસ પહેલાં મિયામી ખાતે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકાના વિદૃેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત સાથેના સંબંધોને સર્વોચ્ચ ગણાવ્યા છે. રુબિયોએ સ્પષ્ટ શબ્દૃોમાં ખાતરી આપી છે કે, “વોિંશગ્ટન ભારતને એટલી ઉર્જા (ઓઇલ અને ગેસ) વેચવા માટે સંપૂર્ણ તૈયાર છે
રિલેટેડ ન્યૂઝ
-
સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?
દૃેશમાં અન્ય પછાત વર્ગ ર્(ંમ્ઝ્ર) અનામત અને ક્રીમી લેયરની જોગવાઈઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ... -
મિડલ ઇસ્ટમાં આજે યુધ્ધનો અંત આવે તો પણ;દૃુનિયામાં ૨૦૨૭ પહેલા ઓઇલ સંકટ હલ થશે નહીં
યુધ્ધ પહેલાના માત્ર ૮૦ ટકા ઓઇલ સપ્લાય લાવવામાં ૪ મહિના લાગશે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ... -
પંજાબમાં સેનાની મુવમેન્ટની જાસુસીનું ષડયંત્ર પકડાયુ
દૃુકાન બહાર સીસીટીવી અને લાઇવ ટેલિકાસ્ટ પાકિસ્તાનમાં ગાઝિયાબાદૃ-ફરીદૃાબાદૃ પછી પઠાનકોટમાં કેમેરા લગાવી કરાતી જાસુસીનો પર્દૃાફાશ ફરી...
