ઉત્તર અને મધ્ય ભારતના વિસ્તારોમાં હવામાન વિભાગ્ો તીવ્ર ગરમીના મોજાના જારી કરેલા એલર્ટ વચ્ચે ભારતના ઉત્તર અન્ો મધ્યના ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો ઉત્તરપ્રદૃેશ, બિહાર ત્ોમજ ઉત્તર-પ્ાૂર્વના રાજ્યોમાં હવામાનમાં પલ્ટો આવવા અન્ો વરસાદૃની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પાટનગર નવી દિૃલ્હીમાં બળબળતી બપોરે આકાશમાંથી થઈ રહેલી અગ્નિવર્ષાથી બચવા યુવતિઓ ચહેરા પર દૃુપટ્ટાથી ઢાંકીન્ો રસ્તા પરથી પસાર થઈ રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર
ગ્લેશિયર તૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો દૃર વર્ષે નીચેની તરફ સરકતો આ ગ્લેશિયર ઉનાળાની શરૂઆત અને વધતા... -
૩૦ દિવસમાં હોર્મુઝની ખાડી ખુલવાની સંભાવના
ઇરાનના નિર્ણયથી વૈશ્ર્વિક અર્થતંત્ર માટે મોટી રાહત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ શરૂ થવાથી સૌથી વધુ... -
મોદી સરકારના 12 વર્ષની ઉજવણી કરવા ભાજપનું દેશભરમાં ભવ્ય આયોજન
સાંસદો દરેક ધારાસભા મતવિસ્તારમાં, ધારાસભ્યો દરેક વોર્ડ ઝોન કે તાલુકામાં એક દિવસ રોકાશે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો,...
