ભાવનગરમાં તા.6/6/ના રોજ “અપરાલૌકિક” પુસ્તક ની સર્જક કુ. મૈત્રેયી દવે તથા તેમના પરિવારે ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી ની મુલાકાત કરી તથા તેમને “અપરાલૌકિક” પુસ્તક ભેટ આપેલ. મંત્રી જીતુભાઈ વાઘાણી એ સર્જક મૈત્રેયી દવેને અભિનંદન પાઠવ્યા અને “અપરાલૌકિક” પુસ્તક ને સન્માનિત કર્યુ હતુ. (તસવીર: વિપુલ હિરાણી)
રિલેટેડ ન્યૂઝ
-
ભાવનગરમાં સાયકલ રાઈડ યોજાઈ
વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તા. 7 જૂન, 2026ના રોજ ફિટ ઈન્ડિયા... -
ભાવનગરના ગોપનાથ સમુદ્ર કિનારે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું
પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક બન્યું ગોપનાથનું સ્વચ્છતા અભિયાન ભાવનગર જિલ્લાના ગોપનાથ સમુદ્ર કિનારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના... -
ભાવનગરમાં કારે બાઇકને હડફેટે લેતા અકસ્માતમાં કાકા-ભત્રીજાના મૃત્યુ
અકસ્માત સર્જાયા બાદ કાર ટેન્કર પાછળ ઘુસી ગઇ ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ...
