યુવા સર્જક મૈત્રેયી દવે દ્વારા કેબિનેટમંત્રીને પુસ્તકની ભેટ

ભાવનગરમાં તા.6/6/ના રોજ “અપરાલૌકિક” પુસ્તક ની સર્જક કુ. મૈત્રેયી દવે તથા તેમના પરિવારે ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી ની મુલાકાત કરી તથા તેમને “અપરાલૌકિક” પુસ્તક ભેટ આપેલ. મંત્રી જીતુભાઈ વાઘાણી એ સર્જક મૈત્રેયી દવેને અભિનંદન પાઠવ્યા અને “અપરાલૌકિક” પુસ્તક ને સન્માનિત કર્યુ હતુ. (તસવીર: વિપુલ હિરાણી)

રિલેટેડ ન્યૂઝ