રાજ્યસભાની દ્રિ-વાર્ષિક ચુંટણી અંતર્ગત ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવાર રાજુભાઈ શુક્લ, માનસિંહ પરમાર, મુકેશભાઈ રાઠવા અને જીતેન્દ્રભાઈ કંણઝારિયાએ આજે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્રક ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિલેટેડ ન્યૂઝ
-
વડાપ્રધાનના માર્ગદૃર્શન અને આશિર્વાદૃથી ગુજરાત્ો વિકાસનું અનોખું મોડેલ વિશ્ર્વ સમક્ષ મુક્યુ છે
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે વડાપ્રધાન તરીકેના કાર્યકાળના ૧૨ વર્ષ પ્ાૂર્ણ કરવા બાબત્ો ટ્વિટ કરી જણાવ્યું હતું કે,... -
મુખ્યમંત્રીએ કચ્છના ૬ રસ્તાઓ ફોરલેન બનાવવા રૂા.૬૨૯ કરોડ મંજૂર કર્યા
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોન્ો ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદૃર્ભમાં મુખ્યમંત્રીએ... -
દીવમાં નાગવા બીચ પર સ્વીમીંગની મનાઇ ફરમાવવામાં આવતા પર્યટકોમાં નારાજગી
ચોમાસાને હજુ બે સપ્તાહની વાર છે છતાં મનાઇ ફરમાવવાથી પર્યટકોમાં કચવાટ દીવમાં નાગવા બીચ ઉપર સ્વીમીંગની...
