વડાપ્રધાનના માર્ગદૃર્શન અને આશિર્વાદૃથી ગુજરાત્ો વિકાસનું અનોખું મોડેલ વિશ્ર્વ સમક્ષ મુક્યુ છે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે વડાપ્રધાન તરીકેના કાર્યકાળના ૧૨ વર્ષ પ્ાૂર્ણ કરવા બાબત્ો ટ્વિટ કરી જણાવ્યું હતું કે, નરેન્દ્રમોદૃીજીએ ભારતના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના બાર વર્ષ પ્ાૂર્ણ કર્યા છે. બાર વર્ષની અત્ાૂટ સ્ોવા, સુશાસન અને ગરીબ કલ્યાણની અવિરત યાત્રાના સાક્ષી બનવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. મોદૃીજીએ ૨૦૧૪થી દૃેશન્ો એક નવી દિૃશા આપી. મંત્ર સાથે કરોડો ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવનાર લોકલાડીલા વડાપ્રધાનનું ન્ોત્ાૃત્વ આજે દૃેશન્ો ‘વિકસિત ભારત જ્ર ૨૦૪૭ ના લક્ષ્ય તરફ અગ્રેસર કરી રહૃાું છે. નરેન્દ્રભાઇનો ગુજરાત સાથે તો વિશેષ સ્ન્ોહ અને જોડાણ રહૃાું છે. એક સામાન્ય કાર્યકરથી લઇન્ો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને આજે દૃેશના વડાપ્રધાન તરીકે, ત્ોમના સતત માર્ગદૃર્શન અને આશીર્વાદૃથી ગુજરાત્ો વિકાસનું એક અનોખું મોડેલ વિશ્ર્વ સમક્ષ મુક્યું છે.

રિલેટેડ ન્યૂઝ