રાજકોટ જિલ્લાના રીબડ઼ાના અનિરૂદ્ધસિંહ જાડેજાને અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
રાજદીપસિંહ જાડેજા બાદ હવે તેમના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાને પણ આ કેસમાં જામીન મળ્યા છે. અનિરૂદ્ધસિંહ જાડેજાને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં પત્નિના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કર્યો છરી વડે હુમલો
હુમલાખોર શખ્સ વિરૂદ્ધ નોંધાયો ગૂનો રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો... -
રાજકોટમાં ગાળો બોલવા મુદે બે જુથ વચ્ચે બઘડાટી: છ લોકોને ઇજા
પોલીસે ઘટનાસ્થળે પહોંચી મારામારી કરનારાની કરી અટકાયત: છ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ રાજકોટ શહેરના નાનામવા મેઈન રોડ... -
મહાપાલિકાના નવા હોદેદારોનું સરગમ ક્લબ દ્વારા અભિવાદન કરાયું
રાજકોટ મહાનગરપાલિકામાં નવા હોદેદારોનું જાહેર સન્માન કરીને સેવાભાવી સંસ્થા સરગમ કલબે તેની પરંપરા જાળવી રાખી છે....
