અયોધ્યા રામ મંદિૃરમાં દૃાન ચોરીના મામલે સુપ્રીમ કોર્ટ ૧૩ જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ ૩ અરજીઓ પર સુનાવણી કરશે. અરજીઓમાં તપાસ સીબીઆઇને સોંપવા અને વિશેષ સીટની રચના કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, મંદિૃરમાં દૃાનના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અલગ-અલગ વિષયોની સમીક્ષા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.આ તરફ, ગણતરી કરનારા ૨૩ કર્મચારીઓએ ગુરુવારે એકસાથે રાજીનામું આપી દૃીધું છે. તેમનું કહેવું છે કે ચોરીની ઘટના પછી ૧૦-૨૦ રૂપિયાની નોટો વધી ગઈ છે, જેના કારણે ગણતરીમાં વધુ સમય લાગી રહૃાો છે. પહેલા ૫૦૦ રૂપિયાની નોટોની ૭૦-૮૦ ગડ્ડીઓ બનતી હતી, હવે માંડ ૧૫ ગડ્ડીઓ બની રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
૧૨%થી વધુ આલ્કોહોલવાળી દૃવા હવે પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે
કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય દૃેશમાં કફ સિરપ અને હેલ્થ ટોનિકનો નશાના રૂપમાં થઈ રહેલા ગેરઉપયોગને રોકવા... -
આંધ્રમાં કોરોનાના બે દર્દૃીના મોત: ચાર કેસ પોઝિટિવ
ચાર વર્ષ બાદ દૃેશમાં ઘાતક સંક્રમણ રિટર્ન કડપ્પા જિલ્લામાં સંક્રમિત ચારમાંથી એકની હાલત ગંભીર એક સમયે... -
