બ્રિકસ શિખર સંમેલનમાં નાના દેશોને તક આપવાનો અવસર

ભારત બ્રિકસન્ો પશ્ર્ચિમનો વિકલ્પ બનાવશે નહી, પરંતુ વિકલ્પોની દૃુનિયાનો મંચ બનાવવાનો પ્રયત્ન કરશે

કયારેક કોઇ શિખર સંમેલનનું મહત્વ ત્ોના એજન્ડાથી ઓછી પરંતુ આ સંમેલનમાં જે ચર્ચા થાય છે ત્ો વધારે અગત્યની બાબત છે. અને આ આધારે આ શિખર સંમેલનનું આયોજન થતું હોય છે.
નવી દિૃલ્હીમાં ચાલુ સપ્તાહે યોજાનાર બ્રિકસ શિખર સંમેલનમાં આ મુદ્દો મહત્વનો છે. વિશ્ર્વ હાલમાં અન્ોક સમસ્યાઓથી ઘેરાયેલું છે. દૃેશની જે શક્તિઓ છે ત્ો પશ્ર્ચિમથી પ્ાૂર્વ તરફ આવી રહી છે.
વૈશ્ર્વિકરણનું વિખંડન, ઘણા દૃેશો વચ્ચે યુધ્ધ થવું, આપત શ્રેણીમાં અનિશ્ર્ચિતતા, અન્ો એ આઇ તથા ડિજિટલ યુગનો વધતો પ્રભાવ, આ બધી બાબતોથી દૃરેક દૃેશમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી છે.
આ ઉથલ પાથલ વચ્ચે ભારત એક વર્ષથી બ્રિકસની અધ્યક્ષતા કરી રહૃાું છે આથી પ્રશ્ર્ન આ નથી કે, બ્રિકસના દિૃલ્હી ઘોષણા પત્રમાં કઇ ભાષા પર સર્વ સંમતિ બનશે. પ્રશ્ર્ન આ છે કે, બ્રિકસના પરિવર્તનશીલ લાંબી સફરમાં ભારતની અધ્યક્ષતાની છાપ પરિવર્તનશીલ લાંબી સફરમાં ભારતની અધ્યક્ષતાની છાપ અમિટ બનશે.
સૌથી પ્રથમ બાબત આ છે કે, આ સમિતિ માત્ર કલબ બની નથી જેની કલ્પના મૂળ સ્વરૂપ્ો આ શતાબ્દૃીની શરૂઆતમાં બ્રાઝિલ, રશીયા, ભારત અને ચીન્ો કરી હતી. બ્રિકસનો વિસ્તાર થતા ત્ોની ભૂગોળ તથા આર્થિક તાકાતની સાથે સાથે પરસ્પર દૃેશો વચ્ચે વિરોધ વધ્યો હતો. આથી આવી અર્થવ્યવસ્થા તથા રાજનીતિક વ્યવસ્થાઓ છે જેમની પ્રાથમિકતા એક બીજાથી મેળ ખાતી નથી.
એક તરફ ચીન અન્ો રશિયા છે જે દૃેશો પશ્ર્ચિમના દૃેશોન્ો પડકાર આપવાની આશા રાખી રહૃાા છે બીજી તરફ ભારત છે જે વિશ્ર્વ બંધુત્વ ઇચ્છે છે અને ભારત કોઇ એક દૃેશ તરફ ઝુકવા ત્ૌયાર નથી આ બાબતથી દિૃલ્હી બ્રિકસ સંમેલનની અગ્નિ પરીક્ષાનો પ્રારંભ થશે.
ભારતનું વલણ આ રહૃાું છે કે, બ્રિકસન્ો પશ્ર્ચિમ વિરૂધ્ધ મંચ બનાવવાના બદૃલે ગ્લોબલ સાઉથ માટે મંચ બનાવવાની પ્રસ્તાવના રજૂ કરી છે ભારત માટે બ્રિકસની ઉપયોગીતા ત્યારે વધી શકે છે જ્યારે ત્ો વિકાસશીલ ઉપયોગીતા ત્યારે વધી શકે છે જ્યારે ત્ો વિકાસશીલ દૃેશોની આ સમસ્યાઓ પર કામ કરી શકે. જે આ દૃેશોની રોજિંદૃી આર્થિક અસુરક્ષા સાથે જોડાયેલી છે.
વિજળી ખાદ્ય અન્ો સ્વાસ્થ્ય સુરક્ષા, જળવાયુ પરિવર્તન, નાણા, ટેકનીકલ અસમાનતા તથા અસ્થિર આયાત શ્રેણીનો સમાવેશ થાય છે આથી ભારતની અધ્યક્ષતાનો મંત્ર નવા ચાર, સહયોગ, સ્થિરતા છે આથી ભારતનો પ્રયાસ બ્રિકસન્ો ભૂ રાજનીતિ ઘોષણાઓથી આગળ લઇ જવાનો છે.
આ મંત્રમાં ભારતની વિદૃેશ નીતિનું મૌલિક સ્ાૂત્ર રણનીતિની સ્વાયતતા છે પરંતુ રણનીતિથી છેડો ફાડવાની વાત નથી ત્ો બાબત ભારત્ો વિશ્ર્વ સમક્ષ સ્પષ્ટ સ્વરૂપ્ો રજૂ કરી છે.
ભારત અમેરિકા તથા વિશ્ર્વના ઘણા દૃેશો સાથે વ્યાપારીક સંબંધો નિભાવી રહૃાું છે ભારતન્ો રશીયા સાથે વર્ષોથી સારા સંબંધ છે ભારત ચીન સાથે જરૂરી હરિફાઇ કરે છે પણ દૃરેક બાબત્ો ભારતનો સહયોગ ચીનન્ો પ્રાપ્ત થતો હોય છે.
આમ ભારતનું વલણ સ્પસ્ટ છે. ભારત બ્રિકસન્ો કોઇ નવા શીતયુધ્ધનું ઓઝાર બનાવવા માગતું નથી આથી ભારતની ગ્લોબલ સાઉથમાં સ્વીકાર્યતા વધી છે આમ ભારત દૃરેક દૃેશો સાથે સારા સંબધ રાખે છે ત્ોનો અર્થ આ નથી કે, ભારત વૈશ્ર્વિક શાસન વ્યવસ્થામાં બદૃલાવ કરવા માંગતું નથી.
આટલું જ નહીં ભારત સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃન્ો લઇન્ો વૈશ્ર્વિક નાણાંકિય સંસ્થાઓ સુધી પ્રતિનિધિત્વ તથા વધુ ન્યાયપ્ાૂર્ણ વ્યવસ્થાની ભારતની માગ બ્રિકસના રાજકીય એજન્ડાનું મહત્વનું પાસુ બન્યું છે.
ભારતની દૃલીલ આ છે કે, બહુધ્રુવીય વિશ્ર્વનો અર્થ પશ્ર્ચિમના પ્રભુત્વના સ્થાન્ો કોઇ અન્ય દૃેશનું પ્રભુત્વ સ્થાપિત કરવું ત્ોવું નથી પરંતુ વધુ સામરિક વિકલ્પો ઉભા કરવાનું છે આ એ િંબદૃુ છે જ્યાં ભારતીય બ્રિકસ ષ્ટિ ચીન અથવા રશિયાની ષ્ટિથી અલગ દૃેખાય છે.
ભારતનો બીજો પ્રયાસ આ છે કે, બ્રિકસન્ો એવી સંસ્થા બનાવવી છે જેમાં માત્ર ઘોષણાઓ ન થાય પરંતુ કાર્યશીલ તંત્ર બનાવવામાં આવે આ કારણથી ચાલુ વર્ષે બ્રિકસની અધ્યક્ષતામાં આયાત શ્રુખલાની શ્રેણીમાં ડિજિટલ પ્ોમેન્ટ એઆઇ, અને ગ્રીન એર્નજી જેવા મુદ્દાઓ પર વધુ ચર્ચા થશે આ બધી બાબતો બ્રિકસન્ો વિકાસનો સાર્વજનિક મંચ બનાવવામાં સહાયક બની શકે છે.

રિલેટેડ ન્યૂઝ