અભ્યાસ અને કારકિર્દૃીની સાથે સામાજીક ફરજ નિભાવવાનો શ્રેષ્ઠ સમય એટલે ‘વિદ્યાર્થી કાળ:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અને ‘સ્ોવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ)નો ગાંધીનગર ટાઉન હોલ ખાત્ોથી ભવ્ય શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્ર-રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા, વડાપ્રધાનની છેલ્લા ૨૫ વર્ષની સ્ોવા અન્ો સમર્પણની વિકાસયાત્રા તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા હરણફાળ વિકાસન્ો જન-જન ત્ોમજ યુવા જગત સુધી પહોંચાડવા માટે જ્ઞાન અન્ો ગમ્મત સાથેની અનોખી સ્પર્ધાઓનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ અન્ો સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા સંયુકત પણે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળમાં અભ્યાસ અન્ો કારકિર્દૃી ઘડતર સાથે સમાજ પ્રત્યેની જવાબદૃારી નિભાવવાનો આ ઉત્તમ અવસર છે. વિદ્યાર્થીઓ પોત્ો સરકારી યોજનાઓની માહિતી મેળવે અને પોતાના પરિવાર, મિત્રો તથા આસપાસના નાગરિકોન્ો જે યોજનાનો લાભ મેળવવા પાત્ર હોય ત્ોનો લાભ અપાવે ત્ો પણ એક મહત્વપ્ાૂર્ણ સ્ોવા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારતનો સંકલ્પ માત્ર મોટા શહેરોના વિકાસ પ્ાૂરતો સીમિત ન હોઇ શકે. નાના માણસ અને છેવાડાના માનવીન્ો વિકાસની મુખ્યધારામાં જોડીન્ો જ સર્વસમાવેશી વિકાસ શક્ય છે. આ દિૃશામાં યુવાનોની ભાગીદૃારી મહત્વપ્ાૂર્ણ છે.
સ્ોેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ અંગ્ો ત્ોમણે જણાવ્યું કે, સમાજ અને વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવા માટે હેકાથોન જેવા પ્રયાસો યુવાનોન્ો પોતાની સર્જનાત્મકતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તક આપ્ો છે. વિદ્યાર્થીઓ આ પહેલમાં ભાગ લઇન્ો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો રજૂ કરી શકે છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, (ય્૩ઊ-૨૦૨૬)માં વિજેતાઓન્ો ડાયરેકટ બ્ોનિફિટ ટ્રાન્સફર માધ્યમથી આશરે રૂા.૧૧ કરોડના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. બીજી તરફ ‘સ્ોવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ દ્વારા લગભગ ૨૦ હજાર વિદ્યાર્થીઓન્ો વહીવટી તંત્ર અને ઉદ્યોગોની વાસ્તવિક સમસ્યાઓ સાથે જોડીન્ો ત્ોના નવીન અને પારદૃર્શક ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી વર્ગખંડનું જ્ઞાન સમાજ ઉપયોગી બની શકે.

રિલેટેડ ન્યૂઝ