આરઆઈઆ પાવર ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (ઇજઊ: 517035) દ્વારા અત્યાધુનિક 25 કિલોવોલ્ટ (સટ) – 120 કિલોએમ્પીયર (સઅ) કેપેસિટર ડિસ્ચાર્જ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ સેમીકંડક્ટર સ્વિચના સફળ વિકાસની ઘોષણા કરવામાં આવી, જે ભારતની હાઈ- પાવર ઈલેક્ટ્રોનિક્સ ક્ષમતામાં નોંધપાત્ર માઈલસ્ટોન છે.
આ ઈનોવેશન આધુનિક પલ્સ પાવર એપ્લિકેશન્સ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા ભારતના પ્રથમ ઘરેલુ 25 સટહાઈ- વોલ્ટેજ થાઈરિસ્ટ રજૂ કરીને સરકારની મેક ઈન ઈન્ડિયા પહેલ પર ભાર આપે છે. આ બ્રેકથ્રુ ઘરેલુ ઉત્પાદન નિપુણતાને શક્તિ આપે છે, આયાત પર નિર્ભરતા ઓછી કરે છે અને વૈશ્વિક પાવર ઈલેક્ટ્રોનિક્સ બજારમાં ભારતની સ્પર્ધાત્મકતાને બહેતર બનાવે છે.
પ્રણાલીના હાર્દમાં 125 ળળ સિલિકોન- કંટ્રોલ્ડ રેક્ટિફાયર (જઈછ) છે, જે પહેલી વાર ભારતમાં વિકસિત 8 સટ સુધી વોલ્ટેજ બ્લોક કરવા માટે સક્ષમ છે. ઘણાં બધાં જઈછ યુનિટ્સ આવશ્યક હાઈ- વોલ્ટેજ કામગીરી હાંસલ કરવા માટે સિરીઝ કોન્ફિગ્યુરેશનમાં જોડવામાં આવ્યા છે, જે તીવ્ર હાઈ કરન્ટ પલ્સીસમાં અચૂક નિયંત્રણ આપે છે.
