ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓમાંની એક એવી ટાટા અઈંઅ લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા આજે ત્રણ નવા ફંડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફંડ્સ રોકાણકારોને ભારતની વિકાસ ક્ષમતા અને વૈશ્વિક તકનીકી પ્રગતિનો લાભ લેવાની અનન્ય તક પૂરી પાડે છે અને ટાટા અઈંઅના યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ દ્વારા જીવન વીમા સુરક્ષાનો લાભ પણ આપે છે. રોકાણકારો આ ફંડ્સ અને ટાટા AIAના ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ વિશે વધુ માહિતી ૂૂૂ.ફિંફિંફશફ.ભજ્ઞળ પર મેળવી શકે છે. ટાટા અઈંઅ લાર્જ મિડ કેપ ઇનોવેશન ફંડ, ટાટા અઈંઅ લાર્જ મિડ કેપ ઇનોવેશન પેન્શન ફંડ, અને ટાટા અઈંઅ ગ્લોબલ અઈં એન્ડ ટેકનોલોજી લીડર્સ ફંડ વ્યૂહાત્મક રીતે રોકાણકારોને ભારતના નવીનતા સંચાલિત ક્ષેત્રો અને વૈશ્વિક તકનીકી સિદ્ધિઓમાંથી મળતી તકોનો લાભ લેવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આ ફંડ્સ ઈંઋજઈ ના નિયમો મુજબ સંચાલિત અને નિયંત્રિત છે. ટાટા અઈંઅ લાર્જ મિડ કેપ ઇનોવેશન ફંડ- (જઋઈંગ: ઞકઈંઋ 099 31/03/26 કખઈં 110) ટાટા અઈંઅ લાર્જ મિડ કેપ ઇનોવેશન પેન્શન ફંડ- (જઋઈંગ: ઞકઈંઋ 100 31/03/26 કખઙ 110)
*ટાટા અઈંઅ ગ્લોબલ અઈં એન્ડ ટેકનોલોજી લીડર્સ ફંડ- (જઋઈંગ: ઞકઈંઋ 504 31/03/26 ઝૠઝ 110)
ન્યૂ ફંડ ઓફર (ગઋઘ) ની વિગતો: ગઋઘ નો સમયગાળો: 24 માર્ચ થી 31 માર્ચ 2026. ગઅટ પર ઇશ્યૂ કરવામાં આવેલા યુનિટ્સ: 31 માર્ચ 2026 ની મધ્યરાત્રિએ સ્થાનિક ફંડ્સ માટે રૂ. 10 અને ગ્લોબલ ફંડ માટે 10 ડોલર.
ટાટા અઈંઅ લાઈફ ઇન્સ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પાટીલે જણાવ્યું કે, નવીનતા ભારત અને વૈશ્વિક સ્તરે અર્થતંત્રોને નવો આકાર આપી રહી છે.
