Cygnet.One એ આજે સિગ્નેટ STRATA ની રજૂઆત સાથે પોતાની મેનેજ્ડ આઇટી સર્વિસીઝ માટે વિસ્તૃત માર્ગદર્શનની ઘોષણા કરી છે, જે એક સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું છે જેનું નિર્માણ સ્થિર, સુરક્ષિત અને ઊંચુ પર્ફોમન્સ ધરાવતા આઇટી વાતાવરણ પર નિર્ભર આધુનિક વ્યવસાયોને ટેકો આપવા માટે કરવામાં આવ્યું છે.
આઇટી સિસ્ટમ્સ વધુ મોટી કામગીરીયુક્ત જવાબદારી લેતા હોવાથી આઉટેજનું ખર્ચ, સુરક્ષા ત્રુટિ અને ધીમા પર્ફોમન્સમાં સતત વધારો થતો જાય છે. અનેક સંસ્થાઓ હજુ પણ સમસ્યા સર્જાયા બાદ પ્રતિભાવ આપે તેવા રિયેક્ટીવ સપોર્ટ મોડેલ્સ પર આધારિત છે. ઈુલક્ષયિ.ંઘક્ષય તે મોડેલથી પર જવા માટે પોતાની મેનેજ્ડ સર્વિસીઝ અભિગમને વ્યવસ્થિત કરી રહી છે, તેમજ અનુમાનીતતા, વિઝીબિલીટી પર ફોકસ કરી રહી છે તેમજ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીવનચક્રમાં સતત સુધારો કરી રહી છે.
આ પરિવર્તનના કેન્દ્રમાં જઝછઅઝઅ છે, જે છ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેક છે, જેની ડિઝાઇન રિયલ-ટાઇમ દેખરેખ, પૃથ્થકરણ અને પ્રતિભાવને સક્ષમ બનાવવાની સાથે ક્લાઉડ ઇકોસિસ્ટમ્સ સાથે કનેક્ટ થાય તે રીતે કરવામાં આવી છે. અઈંઘાત સિદ્ધાંતો પર નિર્માણ કરાયેલ, જઝછઅઝઅ ટેલિમેટ્રી ઇનજેસ્ટેશન, ઇવેન્ટ સહસંબંધ, એનોમલી ડિટેક્શન અને ઓટોમેશન રેમિડીયેશનનું યુનિફાઇડ ઓપરેટિંગ મોડેલમાં સંકલન કરે છે. તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખંડીત દેખરેખથી કોઓર્ડીનેટેડ, ઇન્ટેલિજન્સ આધારિત કામગીરીમાં પરિવર્તિત થવાની મંજૂરી આપે છે.
