Ai+ Smartphoneએ મે 2026માં 3 લાખ યુનિટ્સ અને રૂ.350 કરોડથી વધુ આવક હાંસલ કરી

Ai+ Smartphone એ આજે એક મહત્વપૂર્ણ વૃદ્ધિ સીમાચિહ્નની જાહેરાત કરી, જ્યાં માત્ર મે 2026ના મહિનામાં 3 લાખ યુનિટ્સથી વધુ સ્માર્ટફોન વેચાણ અને રૂ.350 કરોડથી વધુ આવક ઉત્પન્ન થઈ. આ સિદ્ધિ ભારતમાંથી એક નવી પેઢીના ટેક્નોલોજી બ્રાન્ડ બનાવવાના અશ+ ના વિઝન પ્રત્યે વધતી ગતિને દર્શાવે છે – નવીનીકરણ, સુલભતા અને ઉપભોક્તા-પ્રથમ વિચારસરણી ને સંયોજિત કરીને નવી પેઢીના ઉપયોગકર્તાઓ માટે સ્માર્ટફોન અનુભવને પુન:કલ્પના કરે છે.
ભારતીય સ્માર્ટફોન બજારમાં પ્રવેશ્યાના એક વર્ષ કરતાં ઓછા સમયમાં, Ai+ Smartphone દેશના સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન બ્રાન્ડ્સ પૈકી એક તરીકે ઉભરી આવ્યું છે, જે એક સરળ છતાં શક્તિશાળી વિશ્વાસ દ્વારા સંચાલિત છે: ટેક્નોલોજી ફક્ત કેટલાક લોકો માટેનો વિશેષાધિકાર ન હોવો જોઈએ, તે દરેક માટે સુલભ હોવી જોઈએ. આ સીમાચિહ્ન અશ+ જળફિિાંવજ્ઞક્ષય ગજ્ઞદફ2, ગજ્ઞદફ2 ઞહિિંફ ગજ્ઞદફઋહશા ના એપ્રિલ 2026માં સફળ પ્રક્ષેપણ બાદ આવ્યું છે, જે ઝડપથી બ્રાન્ડની વૃદ્ધિનું મુખ્ય ચાલક બળ બની ગઈ છે અને નવીનીકરણ, ડિઝાઇન અને મૂલ્યને સંયોજિત કરતા ટેક્નોલોજી અનુભવો પ્રત્યે ભારતીય ઉપભોક્તાઓની વધતી ભૂખ ને પ્રબળ બનાવી છે.
આ સીમાચિહ્ન અંગે પ્રતિક્રિયા આપતાં, ખફમવફદ જવયવિં, ઈઊઘ, અશ+ જળફિિાંવજ્ઞક્ષય અને સ્થાપક, ગડ્ઢચિીંફક્ષિીંળ જવશરિં ઝયભવક્ષજ્ઞહજ્ઞલશયત, એ જણાવ્યું, “એક જ મહિનામાં 3 લાખ યુનિટ્સ અને ઈંગછ 350 કરોડ થી વધુ આવક પ્રાપ્ત કરવી એ અમારા માટે માત્ર એક મહત્વની વ્યવસાયિક સીમાચિહ્ન નથી, તે એક મોટા આંદોલનની પ્રમાણિતતા છે. અમારી મહત્વાકાંક્ષા ફક્ત સ્માર્ટફોન વેચવાની ક્યારેય ન હતી,” જવયવિં એ ઉમેર્યું. “અમારી મહત્વાકાંક્ષા ટેક્નોલોજીને વધુ સુલભ, વધુ પારદર્શક અને લાખો લોકો માટે વધુ વિશ્વાસપાત્ર બનાવીને ડિજિટલ વિભાજન ની ખાઈ ઘટાડવામાં મદદ કરવાની છે. અને અમે હજી તે સફરની શરૂઆતમાં જ છીએ.”

રિલેટેડ ન્યૂઝ