Ai+ સ્માર્ટફોને આજથી Nova 2 Pro અને Nova 2 Neo નું વેચાણ શરૂ કર્યું

Ai+ સ્માર્ટફોને આજે તેની નવી લોન્ચ થયેલી Nova Series હેઠળના નવા સ્માર્ટફોન Nova 2 Pro અને Nova 2 Neo ના વેચાણની શરૂઆતની જાહેરાત કરી છે. પ્રથમ વખત સ્માર્ટફોન ખરીદનારોથી લઈને વધુ પ્રદર્શન ઇચ્છતા યુઝર્સ સુધીના વિશાળ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા ગજ્ઞદફ 2 ગયજ્ઞ અને ગજ્ઞદફ 2 ઙજ્ઞિ 26 જૂનના બપોરે 12 વાગ્યાથી માત્ર ઋહશાસફિિં અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે.
Nova 2 Neo અને Nova 2 Pro નું લોન્ચિંગ ગજ્ઞદફ જયશિયતની મજબૂત સફળતાને વધુ આગળ વધારશે. આ સિરીઝને તેની શરૂઆતથી જ ભારતીય સ્માર્ટફોન ખરીદદારો તરફથી નોંધપાત્ર માંગ અને વધતી લોકપ્રિયતા મળી છે.
વેચાણના પ્રથમ દિવસ માટેની કિંમતો નીચે મુજબ છે:
ગજ્ઞદફ 2 ગયજ્ઞ 5ૠ
4GB + 128GB ₹12,999
6 GB + 128 GB ₹13,999
Nova 2 Pro 5G
6 GB + 128 GB ₹14,999* થી શરૂ
8 GB + 128 GB ₹16,999* થી શરૂ
તમામ બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર ₹1,000ની બેંક ઓફર સામેલ છે.
Nova 2 Neo માં ખયમશફઝયસ ઉશળયક્ષતશિું 6300 5ૠ ચિપસેટ આપવામાં આવ્યો છે. તેમાં 120ઇું રિફ્રેશ રેટ સાથે 6.745 ઇંચનું ઇંઉ+ ડિસ્પ્લે છે, જે સરળ અને સ્મૂથ ઉપયોગનો અનુભવ આપે છે.
આ ડિવાઇસ અક્ષમજ્ઞિશમ 16 આધારિત ગડ્ઢચિીંફક્ષિીંળ ઘજ પર કાર્ય કરે છે અને ગડ્ઢઙિંશિદફભુ ઉફતવબજ્ઞફમિ તથા અઈં ઊંયુ સપોર્ટ સાથે સ્વચ્છ અને સરળ સોફ્ટવેર અનુભવ પ્રદાન કરે છે.
તેમાં 48ખઙ જજ્ઞક્ષુ ઈંખડ582 અઈં કેમેરા અને 8ખઙ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે, જે રોજિંદા ફોટોગ્રાફી અને વીડિયો કોલ્સ માટે યોગ્ય છે. 6000ળઅવ બેટરી અને 18ઠ ચાર્જિંગ સપોર્ટ આખા દિવસની ઉપયોગ ક્ષમતા સુનિશ્ર્ચિત કરે છે.
આ ઉપરાંત, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, ઈંઙ65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ, ડ્યુઅલ જઈંખ 5ૠ, 2ઝઇ સુધી વિસ્તારી શકાય તેવી સ્ટોરેજ અને 8.5ળળની પાતળી ડિઝાઇન તેને અત્યંત ઉપયોગી સ્માર્ટફોન બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ