નવી C12 MaxRમાં 178 કિમીની IDC પ્રમાણિત રેન્જ 4.2 KWની પીક પાવર 75+ કિમી, કલાકની ટોપ સ્પીડ અને સ્ટોરેજ ટેક્નોલોજી તથા પ્રીમિયમ ડિટેલિંગનું સ્માર્ટલી ડિઝાઇન કરાયેલું ઇકોસિસ્ટમ
ડિઝાઇન અને એન્જિનિયરિંગ આધારિત ઇલેક્ટ્રિક મોબિલિટી કંપની BGauss એ આજે નવી પેઢીની ઇલેક્ટ્રિક સ્કૂટર C12 MaxR લોન્ચ કરી છે બદલાતા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલીC12 MaxR માં પરફોર્મન્સ ટકાઉપણું રેન્જ સ્માર્ટ યુટિલિટી અને વિશિષ્ટ ડિઝાઇનનો સમન્વય કરવામાં આવ્યો છે.
C12 MaxR ના કેન્દ્રમાં ઇૠફીતત નું ઠજઅ ઙહફરિંજ્ઞળિ છે. આ એક લવચીક વાહન આર્કિટેક્ચર છે, જેને વિવિધ મોટર બેટરી અને વ્હીલ કન્ફિગરેશનને સપોર્ટ કરવા માટે એન્જિનિયર કરવામાં આવ્યું છે હાઈ ટેન્સાઈલ માઇક્રો એલોય સ્ટીલથી તૈયાર કરવામાં આવેલું આ પ્લેટફોર્મ રોબોટિક પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે અને તેને 150,000 કિમી સુધીના જીવનકાળ માટે એન્જિનિયર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ એવી સ્કૂટર માટે મજબૂત આધાર પૂરો પાડે છે જે પરફોર્મન્સ ટકાઉપણું અને લાંબા ગાળાની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.
ઈ12 ખફડ્ઢછમાં 3.8 સઠવ ની ઈંઙ67.રેટેડ કઋઙ બેટરી આપવામાં આવી છે જે એલ્યુમિનિયમ એસ્ક્લોઝરમાં રાખવામાં આવી છે આ એસ્ક્લોઝર અસરકારક હીટ ડિસિપેશન અને થર્મલ મેનેજમેન્ટને સપોર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનું સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ 110 સેફ્ટી અને પ્રોટેક્શન ફીચર્સ ધરાવે છે જે બેટરીના મહત્વપૂર્ણ પેરામીટર્સ પર સતત નજર રાખે છે. આ સંયોજન 178 કિમીની ઈંઉઈ. પ્રમાણિત રેન્જ આપે છે જેના કારણે રાઇડર્સ દરેક ચાર્જ પર વધુ અંતર કાપવાનો વિશ્વાસ મેળવી શકે છે.
