સિગ્નેચર ગ્લોબલ (ઇન્ડિયા) લિમિટેડનો આઈપીઓ બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

  • સિગ્નેચરગ્લોબલ (ઇન્ડિયા) લિમિટેડના દરેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ.366થી રૂ.385ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે.
  • ઓફર શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે
  • બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ (એસજીએલ અથવા કંપની) 20 સપ્ટેમ્બર, 2023, બુધવારના રોજ તેના આઇપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે જેમાં સિગ્નેચરગ્લોબલ (ઇન્ડિયા) લિમિટેડ (કંપની અથવા “ઇશ્યૂઅરના દરેક રૂ. 1ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (ઇક્વિટી શેર)નો સમાવશ થાય છે. આ ઇશ્યૂમાં પ્રતિ ઇક્વિટી શેરના કેશ ભાવે ટોકડ (ઇક્વિટી શેર દીઠ શેર પ્રીમિયમ સહિત) રૂ 2,300.00 મિલિયન (ઓફર) સુધીની કુલ રકમનો સમાવેશ થાય છે જેમાં કંપની દ્વરા રૂ. 6,030.00 મિલિયનના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફેશ ઇશ્યૂ ( દેશ ઇશ્યૂ) અને વેચાણકર્તા શેરધારકો તરીકે “ઓફર કરેલા શેર) ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા રૂ. 1,270.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઓફર શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 366થી રૂ. 385 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, એકિસસ કેપિટલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઓફરના બુક રેનિંગ લોડ મેનેજર્સ છે.
સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ, વર્ષ 2020 અને 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન સપ્લાય કરાયેલા યુનિટ્સના સંદર્ભમાં (રૂ. 8 મિલિયનની કિંમતની કેટેગરી હેઠળના) કિફાયતી અને લોઅર મીડ સેગમેન્ટ હાઉસિંગમાં દિલ્હીના નેશનલ કેપિટલ રિજન “દિલ્હી એનસીઆર)માં સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે 19%નો બજાર હિસ્સો ધરાવે છે (સ્રોત: એનારોક રિપોર્ટ),
કંપનીએ વર્ષ 2014માં તેની સબસિડિયરી, સિગ્નેચર બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, હરિયાણાના ગુરુગ્રામમાં 6.13 એકર જમીન પર અમારા સોલેરા પ્રોજેક્ટની શરૂઆત સાથે કામગીરી શરૂ કરી હતી. તેણે વર્ષોથી અને એક દાયકા કરતાં ઓછા સમયમાં તેની કામગીરીમાં વધારો કર્યો છે અને 31 માર્ચ 2022 સુધીમાં તેણે દિલ્હી એનસીઆર જિનમાં 27,965 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સનું વેચાણ કર્યું છે જેમાં એકંદરે સેલેબલ એરિયા 18.90 મિલિયન ચોરસ ફૂટ રહ્યો છે. કંપનીનું વેચાણ (નેટ ઓફ કેન્સલેશન) 42.46%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સીએજીઆર”)થી વધ્યું છે, જે નાણાંકીય વર્ષ 2021માં રૂ. 16,902.74 મિલિયનથી નાણાંકીય વર્ષ 2023માં રૂ.34,30584 મિલિયન થયું હતું. માર્ચ 31, 2023 સુધીમાં, 25,089 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ થયું હતું જેમાં યુનિટ દીઠ 3.60 મિલિયનની સરેરાશ વેચાણ કિંમત હતી.

રિલેટેડ ન્યૂઝ