ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક ગીર ગુંજન શાળાના દરવાજા પાસે ગીર કેસરી એ ગત રાત્રિના મારણ કરી આ શાળા પાસે આંટાફેરા કરી નિરાંતે મીજબાની માણતા રસ્તા પરથી પસાર થતા લોકોને સિંહ દર્શનનો લાભ પણ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર જંગલથી તદ્દન નજીક હોવાથી સિંહ માનવ દર્શન કરવા પહોંચી જાય છે.. (તસવીર:- ફારૂક કાઝી-ઉના)
રિલેટેડ ન્યૂઝ
-
બોટાદ આદર્શ વિદ્યાલયના ખેલાડીઓનો ટેકવોન્ડો સ્પર્ધામાં રહ્યો દબદબો
6 ગોલ્ડ, 5-5 સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા 5મી સબ જુનિયર અને 6વિં કેડેટ રાજ્ય કક્ષા... -
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ નર્મદા પરિક્રમામાં ઉભી કરાયેલી સુવિધાઓની રૂબરૂ સમીક્ષા કરી સચિવે પરિક્રમા રૂટના વિવિધ ઘાટની મુલાકાત લીધી
નરેન્દ્ર મોદીના ’વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ... -
વેરાવળમાંથી વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી ઝડપાયો
વેરાવળ શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 ના તાલાલા નાકા થી સોમનાથ ટોકીઝ વિસ્તારમાં પૂર ઝડપે અનિયંત્રિત...
