શિક્ષણમાં જીએલએસના ૧૦૦ વર્ષના અસ્તિત્વનો અર્થ છે કે, ત્ોણે લોકોનો વિશ્ર્વાસ જીતી લીધો છે:મુખ્યમંત્રી

જીએલએસનો હેતુ માત્ર શિક્ષણ પુરૂ પાડવાનો નથી, પરંતુ જવાબદૃાર સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું ઘડતર કરવાનો છે:સુધીર નાણાવટી

ગુજરાત લૉ સોસાયટી દ્વારા ૧૦૦મા વર્ષના પ્રારંભની નોંધ:જ્ઞાન, વારસા અને રાષ્ટ્રનિર્માણની સદૃી

ગુજરાત લો સોસાયટીએ પોતાના ૧૦૦મા વર્ષના પ્રારંભની સત્તાવાર ઉજવણી ‘જીએલએસ સ્ોન્ટેનરી સ્ોલિબ્રેશન- અનલોિંકગ સ્ોન્ચુરી ઓફ લીગ્ોસી કાર્યક્રમ દ્વારા કરી હતી મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જીએલએસ કેમ્પસ ખાત્ો સ્ોન્ટેનરી વર્ષની ભવ્ય શરૂઆત કરાઇ હતી ત્ો પ્રસંગ્ો જીએલએસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસીડેન્ટ સુધીર નાણાંવટી, એક્ઝિક્યુટીવ ડિરેકટર ડો. ચાંદૃની કાપડિયા ઉપસ્થિત રહૃાા હતા.

ગુજરાત લો સોસાયટી ૧૯૨૭થી જ્ઞાન, શિસ્ત અન્ો રાષ્ટ્રનિર્માણ માટે અવિરત કાર્યરત એક પ્રતિષ્ટિત શૈક્ષણિક સંસ્થા, એ આજે પોતાના ૧૦૦મા વર્ષના પ્રારંભની સત્તાવાર ઉજવણી ‘જીએલએસ સ્ોન્ટેનરી સ્ોલિબ્રેશન- અનલોિંકગ સ્ોન્ચુરી ઓફ લીગ્ોસી કાર્યક્રમ દ્વારા જીએલસી કેમ્પસ ખાત્ો કરી હતી ૧૯૨૭માં સ્થાપિત જીએલએસ સંસ્થા ૨૦૨૭માં પોતાના ગૌરવપ્ાૂર્ણ ૧૦૦ વર્ષ પ્ાૂર્ણ કરશે, અને આ ઐતિહાસિક કાર્યક્રમ સાથે સ્ોન્ટેનરી વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ત્ો પ્રસંગ્ો પોતાના મુખ્ય સંબોધનમાં ગુજરાત લૉ સોસાયટીમાં ૧૦૦મા વર્ષના પ્રારંભ બદૃલ અભિનંદૃન પાઠવ્યા. ત્ોમણે જીએલએસ અને ત્ોના મેન્ોજમેન્ટના ષ્ટિવંત ન્ોત્ાૃત્વ અને રાજ્યના શૈક્ષણિક વિકાસમાં આપ્ોલા નોંધપાત્ર યોગદૃાનની પ્રશંસા કરી. નવી શિક્ષણ નીતિ (એનઈપી ૨૦૨૦) અને ‘વિકસિત ભારત ૨૦૪૭ ના વિઝનનો ઉલ્લેખ કરતાં ત્ોમણે જણાવ્યું કે, શિક્ષણ મૂલ્ય આધારિત અને સર્વાંગી વિકાસ માટેનું મુખ્ય સાધન છે. ત્ોમણે જીએલએસન્ો છેલ્લા લગભગ એક સદૃીથી જ્ઞાન, શિસ્ત અન્ો શ્રેષ્ઠતાનું પ્રતિક ગણાવ્યું.ત્ોઓએ જણાવ્યું હતું કે, ‘આ ખરેખર ખૂબજ આનંદૃની વાત છે કે, જીએલએસ યુનિ. એવા સમયે ૧૦૦ વર્ષમાં પ્રવેશી રહી છે, જ્યારે દૃેશ સરદૃાર પટેલની ૧૫૦મી જન્મયજયંતિ ઉજવી રહૃાો છે. ‘જીએલએસ યુનિ. યુવાનોન્ો શિક્ષિત કરીન્ો રાષ્ટ્ર નિર્માણની ભૂમિકા માટે ત્ોમન્ો ત્ૌયાર કરીન્ો પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારતના વિઝનમાં ઉલ્લેખનીય યોગદૃાન આપી રહી છે.
ત્ોઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘શિક્ષણમાં જીએલએસના ૧૦૦ વર્ષના અસ્તિત્વનો અર્થ એ છે કે, ત્ોણે લોકોનો વિશ્ર્વાસ જીતી લીધો છે. યુનિ.એ હવે ત્ોની વર્ષભર જારી રહેનારી, શતાબ્દૃી ઉજવણી દૃરમિયાન, ‘કેચ ધ રેઇનઞ થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવા માટે પહેલ કરવી જોઇએ.
આજનો મુખ્ય આકર્ષણ હતો જીએલએસ આર્કાઇવનું ઉદ્ઘાટન- એક વિશિષ્ટ મ્યુઝિયમ જે જીએલએસની સદૃી લાંબી યાત્રાન્ો જીવંત બનાવે છે. આ આર્કાઇવમાં દૃુર્લભ દૃસ્તાવેજો, ઐતિહાસિક ફોટોગ્રાફસ, સ્મૃતિચિહ્નો અન્ો સંસ્થાના મહત્વપ્ાૂર્ણ પડાવોન્ો દૃર્શાવતા દૃસ્તાવેજોનું સંકલન કરવામાં આવ્યું છે.
ડો. ચાંદૃની કાપડિયા, (એક્ઝિક્યુટિવ ડિરકેટર ગુજરાત લો સોસાયટી)એ સ્વાગત સંબોધનમાં ૧૯૨૭ની ષ્ટિવંત શરૂઆતથી લઇન્ો આજ સુધીની સંસ્થાની ગૌરવયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ‘આ ઐતિહાલિક સ્ોન્ટેનરી વર્ષનો પ્રારંભ છે- ૧૦૦ વર્ષના શ્રેષ્ઠતા, સંકલ્પ અને અવિરત સ્ોવાભાવની ઉજવણી, એમ ત્ોમણે જણાવ્યું. જીએલએસ હંમેશા પરંપરા અને પ્રગતિશીલ વિચારધારાનો સુમેળ સાધ્યો છે. આ પ્રસંગ્ો જીએલએસ સ્ોન્ટેનરી લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સુધીર નાણાવટી (એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ- ગુજરાત લો સોસાયટી)એ પોતાના સંબોધનમાં જીએલએસની યાત્રાન્ો સ્થાપક મહાનુભાવો સરદૃાર વલ્લભભભાઇ પટેલ અને ગણેશ માવલંકરની ષ્ટિ સાથે જોડીન્ો રજૂ કરી હતી ત્ોમણે ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ, પ્ાૂર્વવિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ અન્ો તમામ હિતધારકોના અવિરત યોગદૃાન માટે કૃતજ્ઞતા વ્યકતકરી. ત્ોમણે ભારપ્ાૂર્વક જણાવ્યું કે, જીએલએસનો હેતુ માત્ર શિક્ષણ પ્ાૂરું પાડવાનો નથી, પરંતુ જવાબદૃાર, સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું ઘડતર કરવાનો છે, જે સમાજ અન્ો દૃેશના વિકાસમાં સક્રિય યોગદૃાન આપ્ો.

રિલેટેડ ન્યૂઝ