રાજ્યમાં તા.૨૩થી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદૃી:વાઘાણી

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી

વિધાનસભા સત્ર દૃરમિયાન મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાન્ો રાજ્યમંત્રી મંડળની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં લેવાયેલા નિર્ણય અંગ્ો રાજ્ય સરકાર કૃષિ અને પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૩ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદૃી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યુું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે ત્ોમની ખેત પ્ોદૃાશોના પોષણક્ષમ ભાવ મળી રહે ત્ો હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીન્ો ઉત્પાદૃનોની ખરીદૃી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે તુવેરનો ટેકાનો ભાવ રૂા.૮,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂા.૧,૬૦૦ પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે ત્ો માટે રાજ્યના કુલ ૧,૩૩ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે, ત્ોમ મંત્રીએ ઉમેર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ