ચાઇનીઝ ગ્ોંગના સાગરિતો પાસ્ોથી ૭ મોબાઇલ, ૭ ચેકબુક, ૨ ડીડી, ૬ એટીએમ કાર્ડ, પાંચ સીમકાર્ડ કબજે કર્યા
અમદૃાવાદૃ,ના સિનીયર સિટીઝનની સાથે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે રૂા.૧.૫૪ કરોડની છેતરિંપડી કરનારી ચાઈનીઝ ગ્ોંગની બ્ોંકની બ્ો મહિલા કર્મી સહિતની ટોળકીન્ો પોલીસ્ો પકડી પાડી હતી. જાણવા મળતી માહિતી મુજબ શહેરના સિનિયર સિટીઝનન્ો ગત તા.૧૫-૧૨-૨૦૨૫થી તા.૪-૨-૨૦૨૬ દૃરમ્યાન સાનીયા જોષી તથા વોટ્સએપ ગ્રુપ k 91 BARCLAYSStock Market Pioneer એડમીન તરીકે રહેનારા અલગ અલગ મોબાઇલ નંબરના ધારકોએ તથા વોટ્સએપમાં એક લીંક મોકલનાર વ્યક્તિ દ્વારા એપ્લીકેશનમાં શેર તથા આઇપીઓ લેવડાવી વધુ નફો કરાવવાના બહાન્ો કાવતરૂ રચી ટેલીગ્રામ ત્ોમજ વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા ઉપરથી વાતચીત ત્ોમજ મેસ્ોજ કર્યા હતા.
ત્ોમજ ત્ોમના દ્વારા આપવામાં આવેલા જુદૃા જુદૃા એકાઉન્ટમાં શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે ટુકડે- ટુકડે કુલ રૂા.૧,૫૪,૦૦,૦૦૦ ભરાવડાવી પ્ૌસા પરત નહીં આપી છેતરિંપડી કરી હતી. ત્ો બાબત્ો સાયબર ક્રાઇમમાં ફરિયાદૃ નોંધાઇ હતી.
એસીપી હાર્દિૃક માંકડિયા અને પીઆઇ એન.આર. ગામીતની ટીમે તપાસ શરૂ કરી હતી ત્ોમજ અમદૃાવાદૃ સુરત અન્ો ભાવનગર ખાત્ોથી ચાઇનીઝ ગ્ોંગ સાથે સંકળાયેલા કુલ પાંચન્ો પકડ્યા હતા.
પકડાયેલામાં હરેશભાઇ મકવાણા, (ઉ.વ.૪૪, રહે. વર્ષા સોસાયટી, વરાછા, સુરત), રાજુભાઇ મકવાણા (ઉ.વ.૨૭, રહે. સીલીવાવ જિ. ભાવનગર), અમદૃાવાદૃની ન્યુ ચાંદૃખેડા બ્રાંચની મેન્ોજર પ્ાૂજાબ્ોન ફેડ્રીક (રહે. પલાસ, પ્રાઇમ, ઝુંડાલ રોડ) આ જ બ્ોંકમાં ઇસીબીડી મેન્ોજર તરીકે કામ કરતી હીના દિૃવ્યમ દૃરજી (ઉ.વ.૨૭, રહે. ઉત્સવ રેસીડેન્સી, ન્યુ સીજી રોડ, ચાંદૃખેડા) અન્ો ઇન્ડસન્ડ બ્ોંક (ગોતા બ્રાંચ)માંની એકાઉન્ટ મેન્ોજર તરીકે કામ કરતા મહેશ તારાણી (ઉ.વ.૨૪, રહે. ઇશ્ર્વરલાલની ચાલી, ધર્મનગર રોડ, સાબરમતી)નો સમાવેશ થાય છે.
પોલીસ્ો ત્ોઓની પાસ્ોથી કુલ રૂા.૧,૦૭,૦૦૦ના મોબાઇલ ફોન, લેપટોપ, ૭ ચેક બુક, ૬ એટીએમ કાર્ડ, ૨ રબરસ્ટેમ્પ, ૨ ડીડી, ૫ સીમકાર્ડ અને બ્ોંક પત્રો કબજે કર્યા હતા.
પોલીસ્ો ઝીંણવટભરી તપાસ કરતાં મળી આવેલ એકાઉન્ટ બ્ોંકના ચાંદૃખેડાના ત્ોમજ ન્યુ ચાંદૃખેડા બ્રાન્ચના આધારે આઇએફએસીસી કોડ આધારે મ્યુલ એકાઉન્ટની ફરિયાદૃ એક કરતાં કુલ ૪૧૪ દૃેશના અલગ અલગ શહેરોમાં નોંધાઇ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ફ્રોડના નાણાં મેળવી ત્ોનું સોનુ ખરીદૃીન્ો માસ્ટર માઇન્ડ સહિત બ્ોન્ો મોકલ્યું હતું
ઇન્ડસન્ડ બ્ોંકની બ્રાંચ મેન્ોજરના કહેવાથી કી એકાઉન્ટન્ટ કામગીરી કરતો હતો
પોલીસ સકંજામાં આવેલ શહેરની ઇન્ડસ્ટન્ડ બ્ોંકની બ્રાંચ મેન્ોજર પ્ાૂજાબ્ોન ફેદ્રીકની સ્ાૂચના મુજબ મહેશ તારાણી (ગોતા બ્રાંચ) બ્ોન્કના એકાઉન્ટ ધારક હરેશ મકવાણાના મહાદૃેવ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી ત્ોના એકાઉન્ટમાં મોબાઇલ નંબર તથા ઇ-મેઇલન્ો બદૃલી નાંખ્યો હતો. ત્ોમજ એફડીનું ફોર્મ ખાતાધારકની હાજરી વગર તથા સાગરિતોની સ્ાૂચના મુજબ ખાતાધારકની હાજરી વગર ન્ોટબ્ોંકીગ કરી સ્વીપ એફડી કરી ખાતા ધારકના એકાઉન્ટમાં ફ્રોડના નાણાંની સ્વીપ એફડી કરાવી એરપ્ોમેન્ટગ્ોટવે મારફત્ો શિવરંજનીના તનિષ્ક શો રૂમ ખાત્ો વોન્ટેડ હરકિશન સાથે હિના દૃરજી સાથે જઇ ફ્રોડના નાણાં શો રૂમમાં નંખાવી ગોલ્ડ મેળવી રૂા.૧૦,૪૬,૦૧૮નું સોનુ લઇ ત્ો હરકિશન તથા માસ્ટર માઇન્ડ આકિલ ઉર્ફે કાળુભાઇ લાખેપોટાન્ો મોકલ્યું હતું ત્ોવું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
