એઆઇ ઇમ્પ્ોકટ સમિટે સંદૃેશો આપ્યો છે કે, ભારત ત્રીજા સ્તંભ તરીકે વિકાસ કરી રહૃાું છે આથી રાજકીય અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતનો પ્રભાવ વધુ સક્ષમ થશે
ઇન્ડિયા એઆઇ ઇમ્પ્ોકટ સમિટ, જ્યાં પાંચ લાખથી વધુ લોકોની ભાગીદૃારી રહી, આ આયોજન્ો ભારતન્ો ઘણું આવ્યું છે. આથી કહી શકાય કે, ભારતન્ો ફાયદૃો થવાની સાથે એઆઇના વૈશ્ર્વિક ઇકો સીસ્ટમન્ો પણ ઘણો ફાયદૃો થયો છે.
એઆઇની હોડમાં અત્યારે અમેરિકા તથા ચીન અન્ય દૃેશો કરતા ઘણા આગળ છે પરંતુ આ સમિટે સંદૃેશો આપ્યો છે કે, ભારત આ દૃૌડમાં ત્રીજા સ્તંભ તરીકે ઉભરી રહૃાું છે.
વડાપ્રધાન્ો આ અવસર પર ‘માનવ એઆઇની શક્યતા વ્યકત કરી હતી એવી ટેકનીક જે માનવીઓની હોય, માનવીઓ દ્વારા બનાવવામાં આવી હોય અન્ો માનવજાત માટે કાર્ય કરે! આ વિચાર અમેરિકા તથા ચીનના ટેકનીકલ વર્ચસ્વના મુકાબલામાં એક ન્ૌતિક તથા માનવીય વિકલ્પ રજૂ કરે છે.
ભારત ઘણાં વર્ષોથી સામાજિક સ્વરૂપ્ો જવાબદૃાર એઆઇની વાત રજૂ કરી કહૃાું છે કેટલાક વર્ષો અગાઉ ભારતમાં આંતરરાષ્ટ્રીય સંમેલન (રેઝ ૨૦૨૦)નું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં યોજાયેલી સમિટ ત્ોની શ્રેણીમાં વૈશ્ર્વિક શિખર સંમેલનોમાંથી એક ગણાવી શકાય. આ મુજબના સંમેલનો છેલ્લા કેટલાક વર્ષોમાં બ્લેચલી પાર્ક (બ્રિટન) ફ્રાંસ, કોરિયા વગ્ોરે દૃેશોમાં યોજાયા હતા અન્ો હવે આગામી શિખર સંમેલન વર્ષ ૨૦૨૭માં સ્વીઝરલેન્ડમાં યોજવામાં આવશે.દિૃલ્હી શિખર સંમેલનમાં રાજકારણ, વહીવટી તથા ટેકનીકલ માહિતી જાણકાર દૃુનિયામાં દિૃગ્ગજોની હાજરી મહત્વપ્ાૂર્ણ હતી આ સંમેલનમાં ૨૦થી વધુ દૃેશોના વડા હાજર રહૃાા હતા.
ઉપરાંત દિૃગ્ગજ કંપનીઓના સીઇઓ જેમાં ગુગલના સુંદૃર પિચાઇ, ઓપન એઆઇના સ્ૌમ ઓલ્ટમૈન તથા એંથ્રોમિકના ડારિયો અમોદૃેઇ વગ્ોરે હાજર રહૃાા હતા.
દિૃગ્ગજ વડાઓની હાજરીથી વૈશ્ર્વિક રાજનીતિ અને ટેકનોલોજીમાં ભારતના વધતા વર્ચસ્વનું પ્રતિક છે. દૃુનિયાની મોટી ટેકનીકલ કંપનીઓ માટે ભારતનો અર્થ છે. ૧૪૫ કરોડ નાગરિકોનું બજાર, કરોડો યુવા ઇજન્ોરોની મદૃદૃ આવી કંપનીઓન્ો મળી શકે છે. ઉપરાંત ડેટાનો ખજાનો પણ મળે છે આથી કોઇપણ આઇટીના દિૃગ્ગજો ભારત સામે આંખ આડા કાન કરશે નહીં.
આ સમિટમાં ભારતન્ો આર્થિક રીત્ો ઘણો ફાયદૃો થયો છે. દૃુનિયાભરના રોકાણકારોએ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ૨૫૦ અરબ ડોલરથી વધુ રોકાણ કરવાનો વાયદૃો કર્યો છે. ડીપ ટેક મતલબકે આધુનિક ટેકનીક માટે ૨૦ અરબ ડોલરની વેન્ચર કેપિટલનો વાયદૃો કર્યો હતો.
વૈશ્ર્વિક એઆઇ કંપનીઓ દૃા.ત. ઓપન એઆઇ, એથોંપ્રિક, એનવિડિયા,સ એએમડી, આઇબીએમ, ગુગલ, માઇક્રોસોફટ, વગ્ોરેના ઇન્ફોસિસ, ટીસીએસ, એલ એન્ડ ટી જેવી મુખ્ય ભારતીય કંપનીઓ તથા રાજ્ય સરકારો સાથે ભાગીદૃારી કરવાની સમજૂતી થઇ હતી.
સૌથી વધુ રાજકીય સફળતા આ મળી કે, ભારત પ્ૌકસ સિલિકા ગંઠબંધનમાં પ્રવેશ મેળવી ચૂક્યું છે આ અમેરિકાના ન્ોત્ાૃત્વમાં બન્ોલો મોટો મંચ છે જે એઆઇ ચિપ્સ તથા ટેકનીકલ આયાત શ્રૃખલાની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે.
બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા તથા તાઇવાન જેવા દૃેશ અગાઉથી સભ્ય છે. ભારતનો ત્ોમાં સમાવેશ કરવાનો અર્થ આ છે કે, અમેરિકા ભારતન્ો ટેકનીકલ તથા એઆઇમાં વિશ્ર્વાસપાત્ર સાથીદૃાર માન્ો છે.
કોઇ વિકાસશીલ દૃેશમાં એઆઇન્ો કેન્દ્રમાં રાખીન્ો પ્રથમ વાર આટલું મોટું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત્ો આ મંચનો ઉપયોગ ‘ગ્લોબલ સાઉથ મતલબ કે એશિયા, આફ્રિકા તથા લેટિન અમેરિકાના વિકાસશીલ દૃેશોની પ્રતિનિધિ લેટિન અમેરિકાના વિકાસશીલ દૃેશોની પ્રતિનિધિ શક્તિના સ્વરૂપમાં કર્યો હતો.
૭૦થી વધુ દૃેશોએ નવી દિૃલ્હી, એઆઇ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા જેનો હેતુ આ વાત નિશ્ર્ચિત કરવાનો હતો કે, એઆઇના નિયમો અને ફાયદૃા માત્ર અમેરિકા તથા યુરોપ નક્કી કરશે નહીં. આ વાતન્ો લોકશાહી સ્વરૂપ્ો થવી જોઇએ.
ભારત્ો એટલા બધા દૃેશોન્ો એકત્ર કર્યા હતા કે, ભારત્ો પોતાની રાજકીય મહતા સાથે એઆઇ જેવી ઉપયોગી ટેકનીક પર વિવિધ દૃેશોની ષ્ટિએ ભારત સ્વીકારવા યોગ્ય બની ચૂક્યું છે.
આ સમિટથી ભારતમાં રહેલી પ્રતિભા વિશ્ર્વ સમક્ષ ઉજાગર થઇ છે. ભારતીય સ્ટાર્ટ અપ કંપની સર્વમ એઆઇએ ૧૦૫ અરબ પ્ોરામીટર વાળું એક એવું ભાષાનું મોડલ પ્રસિધ્ધ કર્યું જે લોકપ્રિય વૈશ્ર્વિક મોડલોન્ો ટક્કર આપી શકે છે.
