દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું અમૂલ્ય યોગદૃાન: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘નારી ગૌરવ સંવાદૃ અને માતા યશોદૃા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આંતરષ્ટ્રીય મહિલા દિૃવસ નિમિત્તે મહિલા અન્ો બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા ‘નારી ગૌરવ સંવાદૃ અને માતા યશોદૃા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો કે, રાજ્ય અન્ો દૃેશના સર્વાંગી વિકાસમાં મહિલા શક્તિનું અમૂલ્ય યોગદૃાન છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મનીષા વકીલ ઉપરાંત વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ સમારોહમાં મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદૃલ એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરન્ો ‘ગુજરાત મહિલા વિકાસ પુરસ્કારથી મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના ચાર ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સ્ોવિકા, આંગણવાડી કાર્યકર તથા ત્ોડાગર બહેનોન્ો ‘માતા યશોદૃા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વ હેઠળની સરકાર હંમેશા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે મહિલાઓની પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે એવો વિશ્ર્વાસ ભૂપ્ોન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીન્ો નવું સાહસ કરે છે, ત્યારે અન્ોક સામાજિક પડકારો સામે આવે છે. પરંતુ, આ અવરોધોન્ો પાર કરીન્ો સફળ થયેલી મહિલાઓ દૃેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણાનું કિરણ બન્ો છે. ત્ોમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓન્ો સમાજના સાચા ‘રોલ મોડેલ ગણાવ્યા હતા.
આ પ્રસંગ્ો મહિલા અન્ો બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષા વકીલે રાજ્યની નારીશક્તિના પ્રદૃાનન્ો બિરદૃાવ્યું હતું. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિૃવસની થીમ પર ભાર મૂકતા ત્ોમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે સમાજન્ો કંઇક આપીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં આપણે ઘણું પાછું મેળવીન્ો છીએ. મહિલાઓ કુદૃતી રીત્ો જ ત્યાગ અન્ો સમર્ફણની ભાવના ધરાવે છે.

રિલેટેડ ન્યૂઝ