અમદૃાવાદૃ અને સુરત ખાત્ોથી રૂા.૫૦૦ના દૃરની રૂા.૨.૩૮ કરોડની નકલી ચલણી નોટો હસ્તગત કરી પોલીસ્ો સુરત પંથકમાં સત્યમ ફાઉન્ડેશન નામનો યોગાનો આશ્રમ ચલાવતા પ્રદિૃપ ગુરૂ, મહિલા સહિત ૭ન્ો પકડ્યા હતા. ત્ોમજ નકલી બનાવટી નોટોની હેરાફેરીમાં ચાઇનાના ન્ોટવર્કનો પર્દૃાફાશ કર્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ શહેર ક્રાઇમ બ્રાંચના ડીસીબી અજીત રાજીયાનની સુચના મુજબ મળેલી બાતમીના આધારે પીઆઇ જાડેજા સહિતની ૩ ટીમોએ અમરાઇવાડી ખાત્ો વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. દૃરમ્યાનમાં મેટ્રો પીલર નં-૨૯-૩૦ વચ્ચેથી પોલીસ્ો બાતમી મુજબની ફોર્ચ્યુન કારન્ો આંતરી હતી કારમાં સવાર મહિલા સહિત ૭ વ્યક્તિ હતી. પોલીસ્ો કારમાં તપાસ કરતા કાળા કલરની બ્ોગ તથા પુંઢાના બોકસમાંથી રૂા.૫૦૦ના દૃરની બનાવટી ચલણીનોટોના બંડલો મળી આવ્યા હતા.
પોલીસ્ો કારમાં સવાર મુકેશભાઇ લાખાભાઇ ઠુમ્મર (રહે. ક્રિષ્ના રોહાઇસ, સરથાણા, વરાછારોડ, સુરત), અશોકભાઇ ધનજીભાઇ માવાણી (રહે. અશોકવાટીકા સોસાયટી, કાપોદૃરા સુરત) રમેશભાઇ વલ્લભભાઇ બલર (રહે. અમરદૃીપ સોસાયટી,નાના વરાછા ગામ, સુરત) દિૃવ્યેશ ઇશ્ર્વરભાઇ રાણા (રહે.બ્રાહ્મણ ફળીયું, અમરોલી સુરત), પ્રદૃીપભાઇ દૃીલીપભાઇ જોટંગીયા ઉર્ફે પ્રદૃીપ ગુરૂ (રહે. ધોરણપારડી ગામ, સુરત) ભરતભાઇ બાવજીભાઇ કાકડીયા (રહે. અયોધ્યા પરમ સોસાયટી, વારાછા રોડ, સુરત) અન્ો સુરતના કતારગામ ખાત્ો રહેતી મહિલાની અટકાયત કરી હતી. પોલીસ્ો કારમાંથી રૂા. બ્ો કરોડ દૃસ લાખની રૂા.૫૦૦ના દૃરની ચલણી નોટોના બંડલો બાબત્ો ત્ોઓની પુછપરછ કરતાં પ્રકાશમાં આવ્યું હતું કે, ૪ મહિલા અગાઉ પ્રદૃીપભાઇ જોટંગીયા સુરતચ પંથકમાં સત્યમ ફાઉન્ડેશન યોગા નામની સંસ્થા ચલાવે છે ત્ોમના આશ્રમ ખેત આ તમામે બનાવટી ભારતિય ચલણી નોટો બનાવી સંસ્થાના વિકાસનું કામ કરવાના હેતુસર કાવતરૂ રચ્યું હતું.
ત્ોમજ મુકેશ ઠુમ્મરના મકાન ખાત્ો બનાવટી ચલણી નોટો છાપવા માટે પ્રિન્ટર પ્ોપર કટીંગ મશીન તથા જરૂરી સામગ્રી રાખી પ્રિન્ટ કાઢી હતી ત્ોવું જણાવતા પીએસઆઇની ટીમ સુરત ખાત્ો ત્ોના મકાન ખાત્ો પહોંચી હતી અને રૂા.૨૮ લાખની રૂા.૫૦૦ના દૃરની બનાવટી ચલણી નોટો કબ્જે કરી હતી
પોેલીસ્ો ત્યાંથી આરબીઆઇ તથા ભારત લખેલ ગ્રીન કલરના સિકિયુરીટી ગ્રેડ પ્ોપરના ૧૬ રીમ, ઇલેકટ્રીક મશીન, રૂપિયા ગણવાનું મશીન લેપટોપ, પ્રિન્ટર, પ્ોપર કટર કબજે કર્યું હતું. આમ અમદૃાવાદૃથી પોલીસ્ો બ્ોગ અને પ્લાસ્ટીકના કંતાનની અંદૃર પુંઠાના બોકસમાંથી ૫-૫ લાખના રૂા.૫૦૦ના દૃરના બંડલો, ફોર્ચ્યુનર કાર, મોબાઇલ ફોન, રોકડ કબજે કરી હતી.
આ તમામ વિરૂધ્ધ ડીસીબી પોસીસ મથક ખાત્ો ગુનો દૃાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ત્ોઓની પ્ાૂછપરછ દૃરમ્યાન એવી હકિકત જાણવા મળેલ છે કે, આરોપી મુકેશ ઠુમ્મર દ્વારા આરબીઆઇ તથા ભારત લખેલ ગ્રીન કલરના સિક્યુરીટી થ્રેડ પ્ોપર દ્બટ્ઠઙ્ઘી ૈહ ષ્ઠરટ્ઠૈહટ્ઠ.ર્ષ્ઠદ્બ તથા છઙ્મૈહ્વટ્ઠહ્વટ્ઠ.ર્ષ્ઠદ્બ જેવી વેબસાઇટ પર ચાઇનીસ એજન્ટનો સંપર્ક કરી અલ-પ્ો નામની પ્ોમેન્ટ ગ્ોટવે મારફત્ો નાણા નોકલી આ સિક્યુરીટી થ્રેડ પ્ોપર મંગાવેલ હોવાની હકિકત જણાવેલ છે અને આરોપી મુકેશ પોત્ો ફોટોશોપ એડીટીંગનું કામ જાણતો હોય તમામના યહયોગથી આ બનાવટી ચલણી નોટો છાપી ભારતીય બજારમાં ફરતી મુકવાના હતા.
