ડીસા ખાતે જાહેર સભા સંબોધશે; કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આગામી તા.૩૧ માર્ચે એક દિૃવસના ગુજરાત પ્રવાસ્ો આવનાર છે. ત્ોઓ અમદૃાવાદૃથી લઇન્ો ડીસા સુધી અન્ોક મહત્વના વિકાસકાર્યોમાં ભાગ લેશે.
સવારે અમદૃાવાદૃ એરપોર્ટ પર પહોંચ્યા બાદૃ મોદૃી સીધા ગાંધીનગર કોબા તીર્થ જશે, જ્યાં ત્ોઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગ્ો જૈન મુનિ પદ્મસાગર સુરીશ્ર્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેકટન્ો પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિન્ો સમર્પિત એક મહત્વપ્ાૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે.
ત્યારબાદૃ બપોરે વડાપ્રધાન સાણંદૃ પહોંચશે. જ્યાં ત્ોઓ ટ્ઠઅહીજ જીીદ્બૈર્ષ્ઠહ પ્રોજેકટન્ો ખુલ્લો મૂકશે. બપોર બાદૃ નરેન્દ્ર મોદૃી ડીસા પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગ્ો નાણી ગામના સભાસ્થળે જશે. ત્ોઓ ત્યાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અન્ો ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ભાગ લેશે તથા વિશાળ જાહરસભાન્ો સંબોધિત કરશે.
કાર્યક્રમો પ્ાૂર્ણ કર્યા બાદૃ સાંજે પીએમ મોદૃી ડીસાથી રવાના થશે. પીએમના આ વ્યસ્ત કાર્યક્રમન્ો લઇન્ો રાજ્યમાં ત્ૌયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.
