City Rank 1 અને 2 ગુજરાત ગર્લ્સ ટોપર ટોપ 500 અઈંછમાં 4 વિદ્યાર્થીઓ 99 પર્સેન્ટાઇલથી વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ
નારાયણા કોચિંગ સેન્ટર્સ, અમદાવાદે JEE Main 2026 માં અતિઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું છે.
અમદાવાદ સેન્ટર – નોંધપાત્ર સિદ્ધિઓ
- City Rank 1 – સાન્વી પાટીદાર (AIR 162) – ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર
City Rank 2 – આદિત્ય ઠાકુર (AIR 230) - 4 વિદ્યાર્થી ઝજ્ઞા 500 અઈંછ માં
- 4 વિદ્યાર્થી ઝજ્ઞા 1000 અઈંછ માં
- 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા
- 31 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ સ્કોર કર્યો.
સાન્વી પાટીદારે માત્ર અમદાવાદ સિટી ટોપર તરીકે જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે પણ ગૌરવ મેળવ્યું છે, જે સંસ્થા માટે ગર્વનો વિષય છે. ઝજ્ઞા 500 અને ઝજ્ઞા 1000 અહહ ઈંક્ષમશફ છફક્ષસ માં મજબૂત પ્રતિનિધિત્વ તેમજ 99+ પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા, નારાવણા અમદાવાદની શૈક્ષણિક ઊંડાણ અને સતત ગુણવત્તાનો પુરાવો આપે છે. ઉપરાંત, બે વિદ્યાર્થીઓએ વિષયવાર 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરીને વિષય નિપુણતા તથા પ્રશિક્ષણ પર મજબૂત પકડ દર્શાવી છે.
ગુજરાત ઉંઊઊ ખફશક્ષ 2026 પરિણામ ની ઝલક (અમદાવાદ +સુરત)
અમદાવાદની ભવ્ય સફળતા સાથે, ગુજરાતભરમાં નારાયણાનું કુલ પ્રદર્શન પણ .પણ ઉત્કૃષ્ટ રહ્યું છે. - 9 વિદ્યાર્થી ઝજ્ઞા 1000 અઈંછ માં
- 13 વિદ્યાર્થી ઝજ્ઞા 1000 અઈંછ માં
- 5 વિદ્યાર્થી વિષયવાર 100 પર્સેન્ટાઇલ સાથે
- 64 વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલ અને તેથી વધુ સાથે
આ આંકડા દર્શાવે છે કે નારાયણાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિ, સંશોધન આધારિત અભ્યાસક્રમ, અહહ-ઈંક્ષમશફ પ્રેક્ટિસ ટેસ્ટ, ડેટા આધારિત પરફોર્મન્સ વિશ્લેષણ અને વ્યક્તિગત માર્ગદર્શન મોડેલ સમગ્ર ગુજરાતમાં સતત ઉત્તમ પરિણામો આપી રહ્યા છે.
