સૂરતના વરાછા વિસ્તારનો ધોળા દિૃવસે બનેલો બનાવ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પિસ્તોલની અણીએ રૂા.૫૫ લાખ લૂંટી લૂંટારૂઓ ફરાર

સુરતના વરાછા વિસ્તારની સ્ટેટ બ્ોન્ક ઓફ ઇન્ડિયા ખાત્ો ધોળા દૃહાડે લૂંટારૂઓ ત્રાટકયા હતા. અને હથિયારની અણીએ રૂા.૫૫ લાખની લૂંટ ચલાવી હતી ત્ોમજ બ્ોન્ક કર્મીઓ અને ગ્રાહકોના મોબાઇલ ફોનની પણ લૂંટ ચલાવી ત્રણ બાઇક ઉપર બિન્દૃાસ ફરાર થઇ ગયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારના લંબ્ો હનુમાન રોડ ઉપરની સ્ટેટ બ્ોન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં આજે બપોરે જ્યારે કેશ ડિપોઝીંટની કામગીરી ચાલી રહી હતી.
ત્યારે હથિયાધારી લૂંટારૂઓ બ્ોન્કમાં પ્રવેશ્યા હતા ત્ોઓએ બ્ોન્કમાં ઉપસ્થિત કર્મીઓન્ો ત્ોમજ ગ્રાહકોન્ો પિસ્તોલની અણીએ ધમકી આપી બંધક બનાવી રોકડની લૂંંટ ચલાવી થેલામાં ભરી બ્ોન્ક બહાર રહેતા ૩ બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા.
સાત જેટલા લૂંટારૂઓ બ્ોગોમાં લૂંટેલા રૂા.૫૫ લાખ ભરીન્ો નાસી છૂટયા હતા બનાવની જાણ થતા ડીસીબીના વડા કરણરાજ વાઘેલા, ડીસીપ ઝોન ૧, એસીપી વરાછા સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં ધસી ગયો હતો. ત્ોમજ જુદૃી જુદૃી ટીમો બનાવી બ્ોંક તથા આસપાસના વિસ્તારોના સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
આ ટોળકીએ બ્ોન્ક કર્મીઓના ત્ોમજ ગ્રાહકોના મોબાઇલ ફોનની પણ લૂંટ ચલાવી હતી. જો કે, લૂંટ ચલાવ્યા બાદૃ લૂંટારૂઓએ આ મોબાઇલ ફોન રસ્તા ઉપર જુદૃી જુદૃી જગ્યાએ ફેંકી દૃીધા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ્ો રસ્તા ઉપરથી મળેલા મોબાઇલ ફોનો કબ્જે કરી ત્ો બાબત્ો વધુ તપાસ હાથ ધરી હતી.
લૂંટારૂઓ ધોળા દૃહાડે આશરે ૫૫ મીનીટમાં બ્ોન્કમાંથી રૂા.૫૫ લાખની લૂંટ ચલાવી ફરાર થવામાં સફળ થયા હતા.
પોલીસનું માનવું છે કે, લૂંટારૂઓએ રેકી કર્યા બાદૃ આ ઘટનાન્ો અંજામ આપ્યો હતો હશે કેશવાન (સીએમએસ)ની કામગીરી ચાલતી હતી ત્યારે જ ત્ોઓ બ્ોન્કમાં ત્રાટક્યા હતા વરાછા પીઆઇ વાળાએ ફરિયાદૃના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ