રાજ્યમાં ૧લી જૂનથી વસતી ગણતરીનો પ્રારંભ: પરિવાર દૃીઠ ૩૩ સવાલ પુછાશે

તા.૧૭ મેથી લોકો પોતાની માહિતી સ્વયં પણ નોંધાવી શકશે

રાજ્યમાં વસતી ગણતરીન્ો લઇ મહત્વપ્ાૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના ગ્ોઝેટ મુજબ રાજ્યમાં ૧ જુન ૨૦૨૬થી ૩૦ જૂન ૨૦૨૬ દૃરમિયાન હાઉસ લિર્િંસ્ટગ ઓપરેશન હાથ ધરાશે. આ તબક્કામાં દૃરેક મકાન, રહેણાંક એકમ ત્ોમજ ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે અન્ો પરિવારદૃીઠ આશરે ૩૩ સવાલો પ્ાૂછવામાં આવશે.
હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય ત્ો પહેલાં નાગરિકોન્ો પોતાની માહિતી જાત્ો જ નોંધાવવાની તક આપવામાં આવશે. ૧૭ મેથી ૩૧ મે દૃરમિયાન ‘સ્ોલ્ફ એન્યુમેરેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં લોકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે.
વસતી ગણતરીના પ્રથમ તબક્કાના ભાગરૂપ્ો ૧ જૂથી ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ લિર્િંસ્ટગની પ્રક્રિયા હાથ ધરાશે. ઘરે ઘેર જઇ કર્મચારીઓ દ્વારા પરિવારદૃીઠ ૩૩ સવાલો પ્ાૂછવામાં આવશે.
વસતી ગણતરીન્ો સફળ બનાવવા માટે તંત્ર દ્વારા ત્ૌયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. તા.૧૦મેથી ૧૫ મે ૨૦૨૬ દૃરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓન્ો તાલીમ આપવામાં આવશે. ગણતરીકારો અન્ો સુપરવાઇઝરોન્ો આધુનિક કેટનોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે.
જેમાં મોબાઇલ એપ્લિકેશન અને સીએમએમએસ પોર્ટલનો ઉપયોગ કરીન્ો ડેટા એકત્રિત કરવામાં આવશે અને રિયલ-ટાઇમ મોનિટિંરગ શક્ય બનશે. દૃેશભરમાં આશરે ૧૦૦ રાષ્ટ્રીય ટ્રેનર્સ અને ૪૪૦૦૦ ફીલ્ડ ટ્રેનર્સ દ્વારા લાખો ગણતરીકારોન્ો તાલીમ આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ