કચ્છના મુદ્રા ખાતેના દરિયામાં એટીએસ- કોસ્ટગાર્ડનું સંયુકત ઓપરેશન ૧૦૦૦ કરોડથી વધુના કોકેઇન સાથે નાઇજિરિયન પકડાયો

બ્રાઝિલથી અમેરિકા થઇ પાકિસ્તાન રોકાઇન્ો કાર્ગો વહાણ કચ્છ પહોંચ્યું હતું

માદક પદૃાર્થની ડીલીવરી લેનારા બ્ો વિદૃેશી નાગરિક પણ પોલીસના સકંજામાં

પાણીમાં ફેંકેલા પાંચ થેલામાંથી ૧૧૮ કિલો જેટલું કોકેઇન મળ્યુ

પોલીસના સર્ચ દરમ્યાન દૃરિયામાં ઝંપલાવનારા નાઇજિરિયનની ચાલી રહેલી શોધખોળ

કચ્છના મુન્દ્રા સામેના દૃરિયામાંથી એટીએસ, કચ્છ પોલીસ અને ભારતિય કોસ્ટગાર્ડની ટીમે સંયુકત ઓપરેશન કરી રૂા.૧ હજારથી વધુ કરોડનો કોકેઇનના જથ્થા સાથે જુમા નાસીર ઓમર નામના તાન્ઝાનીયાના નાગરિકન્ો પકડી પાડી વહાલમાંથી દૃરિયામાં ઝંપલાવી ફરાર થઇ ગયેલા તાન્જાનિયાના નાગરિકની શોધખોળ હાથ ધરી હતી.
જ્યારે આ ડ્રગ્સની ડીલીવરી લેનારા નાઇજીરિયા તથા યુગાન્ડાના બ્ો યુવાનોન્ો એટીએસની ટીમે દિૃલ્હી પોલીસની મદૃદૃથી પકડી પાડ્યા હતા.
આ બાબત્ો રાજ્યના પોલીસ વડા ડો. કેએલએન રાવએ માહિતી આપી હતી એટીએસના પીઆઇ જે.એમ. પટેલન્ો બાતમી મળી હતી કે, ‘યુરોપ નામના કાર્ગો વહાણમાં જીમા નાસીર ઓમર દ્ગખ્તૈહખ્તૈીં દ્ગટ્ઠજર્જર્િ ત્નેદ્બટ્ઠહહી તથા ત્ોમના સાગરિતો બ્રાઝીલથી ૬ જેટલા થેલામાં ૧૫૦ કિલો જેટલો માદૃક પદૃાર્થ કોકેઇનનો જથ્થો સંતાડી મુન્દ્રા સામે દૃરિયામાં આઉટ એન્કરેજ વિસ્તારમાં કોઇ ફીશીંગ બોટમાં ડીલીવરી કરનાર છે.
ત્ોમજ કોકેઇનનો જથ્થો દિૃલ્હી ખાત્ો રહેતા ીઙ્મૈહ ઝ્રરાુેદ્બટ્ઠ તથા મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજન્ો ડીલીવરી કરનાર છે.
ત્ોથી એટીએસના વડા કે. સિધ્ધાર્થની સુચના મુજબ પીઆઇ વીઆર જાડેજા, બીએમ પટેલની ટીમ મુન્દ્રા ખાત્ો રવાના કરાઇ હતી આ ટીમે મુન્દ્રા ખાત્ો કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓન્ો મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચ ગોઠવી તપાસ કરતાં ‘યુરોપ નામનું કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરિયામાં હાજર મળી આવી હતી ત્ોમજ બ્ો વ્યક્તિ હાજર હતી.
જો કે, કોસ્ટગાર્ડની બોટ જોતા ત્ોઓએ વજનદૃાર થેલાઓ પાણીમાં ફેંકયા હતા ત્ોમજ એક જણાંએ પાણીમાં ઝંપલાવ્યું હતું.
પોલીસ્ો પાણીમાંથી પાંચ થેલા કબ્જે કર્યા હતા અને ત્ોમાં ચેક કરતાં પાંચ થેલામાંથી કુલ ૧૧૫ પ્ોકેટ મળ્યા હતા ત્ોનું વજન ૧૧૮.૯૭૭ કિલો હતું થેલામાંથી ૪ એપલ એર ટેગ્સ પણ મળ્યા હતા કચ્છ-ભૂજ એસઓજીના પીઆઇ એડી પરમાર પણ આ કામગીરીમાં હાજર રહૃાા હતા.
પોલીસ્ો વહાણમાં રહેલા ક્રુ મેમ્બરોની પ્ાૂછપરછ શરૂ કરી હતી ત્ોમજ જુમા નાસીર ઓમર મળી આવતા ત્ોની પ્ાૂછપરછ કરતા ત્ોણે કબુલ્યું હતું કે, આ મુદ્દામાલ ત્ો બ્રાઝીલથી લાવેલ હતો ત્ોમજ બીજા ક્રુ મેમ્બરની જાણ બહાર ત્ો મોટર રૂમમાં કામ કરતો હોઇ નવેમ્બર-૨૦૨૫માં સંતાડેલ હતો ત્ોમજ ત્ોના હેન્ડલરના કહેવા મુજબ આ માલની ડીલીવરી કરનાર હતો પાણીમાં ઝંપલાવી દૃેનારા દ્ગખ્તૈહખ્તૈીં દ્ગટ્ઠજર્જર્િ ની પોલીસ્ો શોધખોળ હાથ ધરી હતી. પોલીસન્ો જીીિૈંહખ્ત ય્ીટ્ઠિ રૂમમાંથી જર્મન કંપનીના બ્ો જીપીએસ અને સ્ોટેલાઇટ કોમ્યુનીકેટર પણ મળી આવ્યા હતા.
ત્યારબાદૃ કોકેઇનો જથ્થો લેવા આવનારા બ્ો વ્યક્તિ અંગ્ો માહિતી મળતા એટીએસની ટીમે દિૃલ્હી પોલીસની એટીએસની ટીમે દિૃલ્હી પોલીસની મદૃદૃથી દ્વારકા ખાત્ોથી ીઙ્મૈહ ઝ્રરાુેદ્બટ્ઠ અને મ્અટ્ઠિેરટ્ઠહખ્તટ્ઠ ત્નટ્ઠદ્બીજ ન્ો પકડી પાડ્યા હતા. પકડાયેલા પ્ૌકી એક નાઇજીરિયા અને બીજો યુગાન્ડાનો વતની હોવાનું ખુલ્યું હતું.
આ વહાણ બ્રાઝીલથી અમેરિકા થઇ પાકિસ્તાન રોકાઇન્ો કચ્છ ખાત્ો આવતું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ્ો આ બાબત્ો વધુ તપાસ હાથ ધરી હતી. દૃરિયામાંથી આ માદૃક પદૃાર્થની ડીલીવરી મેળવ્યા બાદૃ નાની-નાની બોટ મારફત્ો માલ સપ્લાય થયો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ